વગર કપડાંએ ગાડીમા છુપાયો હતો વ્યક્તિ, મહિલાને ડેકી ખોલતા જ સરકી ગઈ પગ નીચેથી જમીન

ઘણી વખત લોકોની જોડે એવી વિચિત્ર ઘટનાઓ ઘટી જતી હોય છે જેને જોઈને દરેક લોકો હેરાન રહી જતા હોય છે. ક્યારેક કોઈની સાથે કંઈક વિચિત્ર જેવું થઇ જતું હોય છે જે ચર્ચામાં આવી જતું હોય છે. આ દિવસોમાં આવી જ એક ઘટના ચર્ચાનો વિષય બની રહી છે. એક અમેરિકાની રહેવા વાળી મહિલાને તેની ગાડીની ડેકીમાંથી કંઈક એવું દેખાયું જેને જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર અમેરિકાની ‘બેથની કોકરે’ થોડા દિવસો પહેલા જ તેના ટીકટોક પર ખુબ જ વિચિત્ર અને હેરાન કરવા વાળી ઘટના શેર કરી હતી. બેથનીએ કહ્યું હતું કે અચાનક તેની ગાડીમાંથી એવી વસ્તુ નીકળીને આવી જેની તેને ઉમ્મીદ પણ હતી નહિ. મહિલાએ કહ્યું કે તે મોડી રાત્રે તેની ગાડી સાથે પાછી આવી હતી અને ગાડીને ઘર આગળ જ મૂકી હતી. બીજા દિવસે જયારે તે સવારે ઉઠી તો તેની ગાડીમાં માટી નજર આવી હતી.

વીડિયોમાં તેને કહ્યું કે ગાડીની અંદરથી જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ રાત અંદર વિતાવી હોય. ત્યારે તેની નજર ગાડીની ડેકી પર ગઈ હતી. જેવી જ તેણે ડેકી ખોલી તેવું જ એક વ્યક્તિ સૂતેલો નજર આવ્યો જેના શરીર પર એક પણ કપડું હતું નહિ.

તેના પગ પર માટી લાગેલી હતી. મહિલાએ કહ્યું કે તે વ્યક્તિને જોયા બાદ તેણે તેને ઊંઘમાંથી જગાડ્યો અને તેને પૂછ્યું કે તું આ ગાડીની અંદર કેમ ઘૂસીને આવ્યો તો તેણે કહ્યું કે હું ‘પૉપ’નો પુત્ર છુ, અને ગાડીમાં ઘૂસીને તે સીધો પરમાત્માને મળી શકે છે.

મહિલાને લગભગ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેણે તેની ગાડીમાં કોઈને જોયો હતો પરંતુ ત્યારે કોઈએ વિશ્વાસ કર્યો હતો નહિ. જયારે પોલીસે તે વ્યક્તિને ગાડીની બહાર નીકાળવા માટે પહોંચી ત્યારે પૂછતાછ કરતા જાણવા મળ્યું કે તે પાગલખાનાથી ભાગેલો એક દર્દી છે . તેને પાછો તે જ પાગલખાનામાં મોકલી દેવામાં આવ્યો હતો. લોકો આ વાતથી હેરાન છે કે તે વ્યક્તિ 2 દિવસ સુધી ગાડીમાં કેમનો રહ્યો હતો અને મહિલાને ખબર કેમ પડી નહિ કે તે ગાડીની ડેકીમાં હતો.

Patel Meet