50 વર્ષની મલાઈકા ભાભીએ વિદેશ જઈને પાછળથી બિકીની વાળું હોટ ફિગર દેખાડ્યું, બેહોશ ન થઇ જતા હો, જુઓ નીચે તસવીરો
બોલિવૂડની હોટ મોડલ અને અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. જો કે, તે તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે પર્સનલ લાઇફને લઇને વધુ ચર્ચામાં રહે છે.
50 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા ન્યુ કમર એક્ટ્રેસને ટફ ટક્કર આપે છે. અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.
મલાઈકા અને અર્જુને ઘણા પ્રસંગોએ એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તેમના અલગ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલામાં કેટલું સત્ય છે તે તો આ કપલ જ કહી શકે. ત્યારે હાલમાં મલાઈકા તેની કેટલીક તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
મલાઇકા આ દિવસોમાં સ્પેનમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તેણે બિકીનીમાં કેટલીક તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. સ્પેનના માર્બેલામાં રજાઓ માણી રહેલી મલાઈકા અરોરાએ નિયોન ગ્રીન ટુ-પીસમાં બે તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી, જેમાં તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આ ઉપરાંત એક તસવીરમાં તે સફેદ બોડીકોન ડ્રેસમાં પણ જોવા મળી રહી છે. મલાઈકાએ આ તસવીર પાછળની બાજુથી શેર કરી છે, જેમાં તેનો ચહેરો દેખાતો નથી. જણાવી દઈએ કે ભલે મલાઈકા અરોરાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી ના હોય પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને કપલને અભિનંદન જરૂર આપ્યા હતા.