48ની ઉંમરે મલાઇકા અરોરાએ પાર કરી દીધી બધી હદો, ઓહોહો શું ફિગર છે ભરાવદાર, નહાતી તસવીરો વાયરલ
આ વાતને નકારી શકાય નહીં કે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા એક એવી અભિનેત્રી છે જે તેની ઉંમરના આ તબક્કે પણ લોકોને ઘાયલ કરવામાં કોઈ કસર છોડતી નથી. મલાઈકા અરોરાના સોશિયલ મીડિયામાં ઘણી વખત એવા ફોટો વાયરલ થાય છે, જેને જોઈને તેના ફેન્સ બેકાબૂ થઈ જાય છે. મલાઈકા અરોરા ભલે મોટી ઉંમરની હોય, પરંતુ તેની ફિટનેસ ઘણી યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે.
હાલમાં જ મલાઈકાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે બિકીમાં જોવા મળી રહી છે. મલાઈકાનો આ હોટ અવતાર જોઈને ચાહકોને પણ પરસેવો આવવા લાગ્યો છે. આ ફોટોઝમાં એક્ટ્રેસની સ્ટાઇલ એકદમ કિલર લાગી રહી છે. જ્યારે પણ બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓની વાત આવે છે, ત્યારે મલાઈકા અરોરા ચોક્કસ યાદ આવે છે. 48 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી એટલી ફિટ છે કે તે યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. માત્ર તેની ફિટનેસ માટે જ નહીં પરંતુ તેની ફેશન સેન્સ પણ ગજબની છે.
ફરી એકવાર મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા બિકી પહેરેલી જોવા મળી રહી છે અને તે શાવરની મજા માણી રહી છે. મલાઈકાના આ ફોટા જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મલાઈકા અરોરાના ફોટો જોઈને લાગે છે કે તે ખૂબ જ ખુશ છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા કલરફુલ બિકીમાં જોવા મળી રહી છે. ફોટામાં તે કિલર પોઝ પણ આપી રહી છે. મલાઈકા અરોરાના ચાહકો ફાયર અને હાર્ટ ઈમોજી બનાવીને આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેઓ તેને હોટ કહી રહ્યા છે.
View this post on Instagram
મલાઈકા અરોરાની આ તસવીરો સામે આવતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં પૂર આવવા લાગ્યુ છે. લોકોએ અભિનેત્રીના ખૂબ વખાણ કર્યા. કેટલાક લોકોએ તેને હોટ કહી અને કેટલાક યુઝરે ‘સિઝલિંગ’ કોમેન્ટ કરી. વેલેન્ટાઈન ડે પર, મલાઈકાએ પોતાની અને બોયફ્રેન્ડ અર્જુન કપૂરની એક રોમેન્ટિક તસવીર શેર કરી, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી. અભિનેત્રી અવારનવાર તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના હોટ ફોટા શેર કરે છે, જેના કારણે તે લાઈમલાઈટમાં આવે છે.જો કે, આ ફોટામાં આ વખતે મલાઈકા અરોરા એકલી જોવા મળી રહી છે.
View this post on Instagram
તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર કે તેની ગર્લ ગેંગ નથી. મલાઈકા અરોરાનો અન્ય એક ફોટો અગાઉ વાયરલ થયો હતો, જેમાં તેનું પેન્ટ એટલું ચુસ્ત દેખાઈ રહ્યું હતું કે ચાહકો તેને વિવિધ પ્રશ્નો પૂછવા લાગ્યા. હાલમાં મલાઈકા અરોરાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયેલું છે અને બંને લગભગ 4 વર્ષથી એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે. બંનેના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.