મલાઈકા અરોરાએ પહેર્યું એવું જીન્સ કે જોઈને તમે પણ કહેશો કે “આવું તો અમે મફતમાં પણ ના પહેરીએ !” જુઓ તસવીરો

મલાઈકા અરોરા દિવસે અને દિવસે બધી હદ પાર કરતી જાય છે, જુઓ PHOTOS

પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાનો લુક દરરોજ સોશિયલ મીડિયા ઉપર છવાયેલો રહે છે. તેના જિમ અને યોગા લુકના લોકો દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy)

મલાઈકા ક્યાંય પણ જાય ખબરપત્રીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર જ બેઠા હોય છે, ત્યારે આ દરમિયાન મલાઈકાનો એક નવો લુક સામે આવ્યો છે, જે હાલ ચર્ચાનો વિષય પણ બની ગયો છે.

મલાઈકાને હાલમાં એવા લુકમાં સ્પોટ કરવામાં આવી છે જે લેટેસ્ટ ટ્રેન્ડના હિસાબથી ફૂલ માર્ક્સ મેળવવા લાયક છે, જો કે, એ વાત અલગ છે કે તેની જે જીન્સ પહેર્યું હતું ત એ ખાસ ઈમ્પ્રેસ ના કરી શક્યું.

ઘણા લોકોને મલાઈકાના આ જીન્સને જોઈને હસવું પણ આવી ગયું. મલાઈકાને તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન તે કુલ એન્ડ કેજ્યુઅલ લુકમાં નજર આવી હતી.

મલાઈકાને આ દરમિયાન વેસ્ટ રિપ્ડ જીન્સમાં જોવામાં આવી. આ લાઈટ રંગના ડેનિમમાં ઘણી જગ્યાઓ ઉપર ડિસ્ટ્રેડ પેટર્ન કરવામાં આવી હતી.

મલાઈકાના જીન્સ ઉપર જે રીતે ડિસ્ટ્રેસ્ડ લુક એડ કરવામાં આવ્યો હતો અને તેના ની પોર્શન પર જે મોટો કટ આઉટ જોવા મળી રહ્યો હતો તે સહેજ પણ સ્ટાઈલિશ નહોતો લાગી રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy)

મલાઈકાએ આ જીન્સ લુકને સફેદ રંગના ટેન્ક ટોપ સાથે મેચ કર્યું હતું. જેની અંદર લો કટ નેકલાઇન અને સ્પગૈટી સ્લીવ્સ હતા.

આ કેજ્યુઅલ કપડાં સાથે મલાઈકાએ પોતાના મનગમતા સફેદ સ્નીકર્સ પહેર્યા હતા. તો ચેહરાને તેને રેડ માસ્ક દ્વારા કવર કર્યો હતો.

Niraj Patel