મલાઇકા અરોરાની ચાલે લોકોને કર્યા હેરાન, વીડિયો જોઇ લોકો બોલ્યા- આને પાઇલ્સ થઇ ગયા છે કે શું ?

યુઝર્સ બોલ્યા- પાઇલ્સ થઇ ગયા લાગે છે બિચારીને…ન દેખાવાનું દેખાઈ જાય તેવી પહેરીને ઉપાડ્યા મલાઈકા ભાભી…

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ઘણીવાર તેની ડ્રેસિંગ સેંસને લઇને ચર્ચામાં રહે છે. મલાઇકા અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં બનેલી રહે છે. એટલું જ નહિ તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના લુકથી ચાહકોને મદહોંશ કરી દે છે. તો ઘણીવાર તે ટ્રોલિંગનો શિકાર પણ થઇ જાય છે. જો કે, ટ્રોલ હોવા છત્તાં પણ તે પૂરા કોન્ફિડન્સ સાથે તેના આઉટફિટ્સ કેરી કરે છે. મલાઇકા લગભગ દરરોજ માયાનગરી એટલે કે મુંબઇમાં ક્યાંકને ક્યાંક સ્પોટ થતી રહે છે.

મલાઇકા પેપરાજીઓની ફેવરેટ પણ છે, કારણ કે તે જ્યાં પણ જાય છે પેપરાજી ત્યાં પહોંચી જ જાય છે. મલાઇકાને ઘરેથી નીકળતા પણ પેપરાજી તેને કેદ કરી લેતા હોય છે. મલાઇકાને હાલમાં એટલે કે સોમવારના રોજ યોગા ક્લાસ બહાર તેની મિત્ર અને અભિનેત્રી આકાંક્ષા રંજન સાથે સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા અરોરા ફોન પર વાત કરતી કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકા અરોરાએ સ્પોર્ટ્સ બ્રા સાથે લેગિંગ્સ પહેરી હતી. તેણે કેપ પણ પહેરી હતી.

મલાઈકા અરોરાની અલગ-અલગ પોઝમાં ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. મલાઈકા અરોરાના કારણે ઘણા ફોટા ક્લિક થયા છે. મલાઈકા અરોરા તેની મોટાભાગની તસવીરોમાં ફોન પર વાત કરતી જોવા મળે છે. મલાઈકા અરોરા અને આકાંક્ષા રંજન મુંબઈમાં એક યોગા ક્લાસની બહાર સાથે જોવા મળ્યા હતા. પેપરજાીએ બંનેની તસવીરો પોતાના કેમેરામાં કરી હતી.

મલાઈકા અને આકાંક્ષાએ એકસાથે પોઝ આપતાં પણ ફોટો ક્લિક કરાવ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. મલાઈકા અને આકાંક્ષા બંને ફિટનેસ માટે જાણીતી છે. બંને ઘણીવાર યોગ ક્લાસ અને જિમની બહાર જોવા મળે છે. જો કે, આ દરમિયાન કેટલાક યુઝર્સ મલાઇકાને તેની ચાલને કારણે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- શું મલાઈકા અરોરાને પાઈલ્સ પ્રોબ્લેમ છે? તે આ રીતે કેમ ચાલે છે?

બીજાએ લખ્યું- એવું લાગે છે કે બિચારીને પાઈલ્સ થઈ ગયા છે. અન્ય એક યુઝરે લખ્યું, શું ગડબડ છે ? બીજા એક યુઝરે કમેન્ટ કરી, “મલાઈકા હંમેશા આ રીતે કેમ ચાલે છે?” મલાઈકા અરોરા તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર કેપ્શન સાથે એક પોસ્ટ શેર કરી હતી, તેણે લખ્યુ હતુ I said yes.

આ પછી લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યુ હતુ કે, તે અર્જુન કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ ટૂંક સમયમાં જ મલાઈકાએ બધાની મૂંઝવણ દૂર કરી અને કહ્યું કે તે ડિઝની પ્લસ હોટસ્ટાર પરના રિયાલિટી શો માટે સંમત થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina