1 ફિલ્મ બાદ આટલો બદલાઇ ગયો છે ‘સપને સુહાને લડકપન’ની ભોલી રચનાનો, બ્રાલેસ ડ્રેસમાં જોઇ ચાહકોના ઉડ્યા હોંશ

1 ફિલ્મ માં જ આટલી બદલાઇ ગઈ આ અભિનેત્રી, બ્રા વગર બધા સામે આવી ગઈ, જોતા જ ઉડશે હોંશ, જુઓ નીચે

ટીવીની દુનિયામાં નામ કમાયા બાદ મહિમા મકવાણાએ મોટા પડદા પર પણ પોતાનો જાદુ ફેલાવ્યો. મહિમા મકવાણા વર્ષ 2021માં સલમાન ખાન સાથે તેની ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળી હતી. મહિમા માટે ટીવીમાંથી ફિલ્મોમાં આવવું અને સલમાન ખાન સાથે ડેબ્યુ કરવું એ કોઈ ઉપલબ્ધિથી ઓછું નથી. જણાવી દઈએ કે, મહિમા મકવાણા ઘણા પ્રખ્યાત ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

મહિમા ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગના ક્ષેત્રમાં આવી હતી. જ્યારે તેણે તેની પ્રથમ જાહેરાત કરી ત્યારે તે માત્ર 10 વર્ષની હતી. પહેલી એડ પછી મહિમાને ટીવી શો ‘મોહે રંગ દે’માં પહેલો બ્રેક મળ્યો. આ પછી તે અંતિમ ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ શર્મા સાથે જોવા મળી હતી. ઝી ટીવીના શો સપને સુહાને લડકપન કેમાં મહિમાના પાત્રને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ, આ શો 2012માં ઓન એર થયો હતો.

મહિમાનો લુક 11 વર્ષમાં ઘણો બદલાઈ ગયો છે. હવે તે પહેલા કરતા વધુ ગ્લેમરસ અને સ્ટાઇલિશ બની ગઈ છે. મહિમાના કામના ફિલ્મ ‘અંતિમ ધ ટ્રુથ’માં ખૂબ વખાણ થયા હતા. ત્યારે હાલમાં જ તેની વેબ સિરીઝ ‘શો ટાઈમ’ રીલિઝ થઇ છે. આ વેબ સીરીઝનું ટ્રેલર થોડા સમય પહેલા રિલીઝ થયું હતુ. આ સિરીઝમાં મહિમા મકવાણા સાથે ઘણા મોટા કલાકારો છે, જેમાં ઈમરાન હાશ્મી અને શ્રિયા સરનનું નામ સામેલ છે.

આ સીરીઝના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન મહિમા મકવાણાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતુ. આ દરમિયાન મહિમાનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો અને તેને જોઇ દરેક કોઇ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં, મહિમા મકવાણા ઈમરાન હાશ્મી, મૌની રોય, શ્રિયા સરન સાથે વેબ સિરીઝ ‘શો ટાઈમ’ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન કરણ જોહર પણ જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે કરણ જોહરની આ પહેલી વેબ સિરીઝ છે. તેણે આ પ્રોજેક્ટ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે હાથ મિલાવ્યા છે. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મહિમા મકવાણા બ્લેક બ્રાલેસ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં પહોંચી હતી. ચાહ કેટલાક લોકો અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ઘણા લોકોને લાગ્યું કે મહિમા મકવાણા આ આઉટફિટમાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ છે.એક યુઝરે લખ્યું, ‘ફેમસ થવાનો સારો રસ્તો.’ જણાવી દઈએ કે સીરિઝ શો ટાઈમ 8 માર્ચ 2024થી હોટસ્ટાર પર સ્ટીમ થઇ ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina