બૈરું બદલવાનો હાઇપ્રોફાઇલ લોકોની ગંદી ગેમ, પત્નીને બોસ અને મિત્રો સાથે આખી રાત રંગરેલિયા મનાવવા…..ગજબની ઘટના સામે આવી

વાઈફ સ્વેપિંગ ગેમ… આ હાઈપ્રોફાઈલ લોકોની ગંદી ગેમ છે, જેમાં પત્નીની અદલાબદલી થાય છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી વાઈફ સ્વેપિંગનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ભોપાલની એક નવપરિણીત મહિલા પર બીકાનેરમાં તેનો હોટલ મેનેજર પતિ તેના પર આ માટે દબાણ કરતો હતો.

File Pic

જ્યારે મહિલાએ ના પાડી તો પતિ તેને બેરહેમીથી મારતો હતો, આ ઉપરાંત તે પત્નીને અભણ પણ કહેતો હતો. કોઈક રીતે મહિલા બીમારીનું બહાનું કરીને ત્યાંથી ભાગી ગઈ અને ભોપાલ પહોંચી. આ પછી તેણે પતિ વિરૂદ્ધ ભોપાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મહિલા તેની આપવીતી વર્ણવતી વખતે રડી રહી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

પીડિત મહિલાએ કહ્યું કે પતિ સતત તેના પર વાઇફ સ્વેપિંગ પાર્ટીનો ભાગ બનવા માટે દબાણ કરી રહ્યો હતો. ઇનકાર કરવા પર તેણે માર પણ માર્યો. આ ઉપરાંત અકુદરતી કૃત્ય પણ આચર્યું હતું. આ સાથે મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાઓ 50 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા.

File Pic

મહિલા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પીડિતાનો પતિ હાઈપ્રોફાઈલ લાઈફ જીવે છે. આ માટે તે 50 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. તેણે પત્નીને વાઈફ સ્વેપિંગ ગેમમાં જોડાવાનું પણ કહ્યું. પીડિતા ભોપાલના કોહેફિજા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે.

તેનો પતિ બિકાનેરમાં ફાઈવ સ્ટાર હોટલમાં મેનેજર તરીકે પોસ્ટેડ છે. મહિલા તેની સાથે બિકાનેરમાં રહેતી હતી. પૈસાની માંગણી માટે પતિ હંમેશા મહિલા સાથે અકુદરતી સેક્સ કરતો હતો. સાથે જ તે કહેતો હતો કે જો માંગ નહીં સંતોષાય તો તે આ રીતે જ ત્રાસ આપતો રહેશે.

પતિ તેની પત્ની પર વાઈફ સ્વેપિંગ ગેમનો ભાગ બનવા માટે સતત દબાણ કરતો હતો. જ્યારે તે ના પાડતી ત્યારે તે કહેતો કે હું નવી જનરેશનનો છોકરો છું. મહિલાનો પતિ છોકરાઓ સાથે, છોકરીઓ સાથે બધુ જ કરે છે.

મહિલા કહે છે કે, તે કહેતો રહ્યો કે મારે પણ વાઈફ સ્વેપિંગ પાર્ટી પણ કરવી છે. ફરિયાદ બાદ પોલિસની ટીમ આરોપી પતિની શોધમાં બીકાનેર જવા રવાના થઈ હતી અને ટૂંક સમયમાં તેની ધરપકડ પણ કરવામાં આવી. ભોપાલની રહેવાસી પીડિતા બીમારીના બહાને ત્યાંથી તેના પિયર આવી હતી. આ પછી સંબંધીઓની મદદથી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તેનું નિવેદન નોંધી દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 377, 498A, 322, 506, 34, 3/4 હેઠળ કેસ નોંધ્યો.

Shah Jina