કુંવારા છોકરાઓ ચેતી જજો: આ દુલ્હન સુહાગરાતના દિવસે કાંડ કરી નાખતી

ખુબ જ ખતરનાક છે આ દુલ્હન: 32 વર્ષની ઉંમરે કરી દીધા 15 લગ્ન , જાતે કર્યા ચોંકાવનારા ખુલાસા

અત્યાર સુધી તમે લૂંટેરી દુલહનો વિશે ઘણી બધી ખબર વાંચી હશે પરંતુ રાજધાની ભોપાલની ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે એક દુલ્હનની ધરપકડ કરી છે જે હેરાન કરી દેવા વાળી છે. જેના કાંડની ચર્ચા દરેક તરફ થઇ રહી છે. જેણે 1-2 નહિ પરંતુ 15 લગ્ન કરીને ઘણા બધા લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. આ દુલ્હન એટલી શાતીર છે કે સુહાગરાત પર પતિના ઘરેથી ઘરેણાં ગિફ્ટમાં માંગીને તેની પાસે રાખી લેતી હતી પછી બહાનું બનાવીને ભાગી જતી હતી.

આ લૂંટેરી દુલ્હનનું સાચું નામ સીમા ખાન છે જે ભોપાલના બુધવારા માર્કેટમા તેના પતિ અલ્તાફ ખાન સાથે હતી. તે ચાર બાળકોની માતા છે પરંતુ લગ્ન કરવા પર પોતાની જાતને કુંવારી કહેતી હતી. સીમાની ઉંમર 32 વર્ષ છે પરંતુ તે અત્યાર સુધી 15 અલગ અલગ દુલ્હા સાથે લગ્ન કરી ચુકી છે.

પૂછતાછમાં સીમા ખાને કહ્યું હતું કે તે દિનેશ પાંડે નામના વ્યક્તિની વાતોમાં આવીને આ કામ કરવા લાગી હતી. તેના બદલે તે મને એક લગ્ન કરવાના 35 હજાર રૂપિયા આપતો હતો. પૈસાની લાલચમાં તે લૂંટેરી દુલ્હન ગેંગમાં શામેલ થઇ હતી. સીમા ખાને પોલીસને કહ્યું કે લૂંટેરી દુલ્હન વાળામાં હું એકલી નથી આ ગેંગમાં મારા સિવાય બીજી ઘણી બધી છોકરીઓ અને મહિલાઓ છે.

પ્રતિકાત્મક તસવીર

તેણે કહ્યું કે આ ગેંગનો મૂક્યું માણસ દિનેશ છે જે વિવાહિત મહિલાઓને કુંવારી કહીને તેની એવા લોકો સાથે લગ્ન કરાવી દેતો હતો જેના લાંબા સમય સુધી લગ્ન થતા હતા નહિ. તેના બદલે તે મોટી રકમ લેતો હતો. આ કામમાં આખી ગેંગ દુલ્હનના પરિજન બનીને રીતિ રિવાજ પહેલા જ લગ્ન કરાવતા હતા. પછી પ્લાન પ્રમાણે લગ્નના દિવસે કે 1-2 દિવસ પછી ઘરેણાં અને પૈસા લઈને ભાગી જતી હતી.

પ્રતિકાત્મક તસવીર

મામલાની તાપસ કરી રહેલ એડી.DCP શૈલદ્ર સિંહ ચૌહાણે કહ્યું કે મે 2020માં સીમા ખાન વિરિદ્ધ પહેલો કેસ નોંધાયો હતો. શાજાપુરના રહેવા વાળા કાંતા પ્રસાદે આ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. તેમણે ફરિયાદમાં લખ્યું હતું કે તેના લગ્ન નતા થઇ રહ્યા તો તે એક છોકરીની શોધમાં હતો.

પ્રતિકાત્મક તસવીર

આ દરમ્યાન ભોપાલના રહેવા વાળા હિન્દૂ સિંહ સાથે સંપર્ક થયો તેમણે મને દિનેશ સાથે મેળવ્યો. પછી બંને વચ્ચે લગ્નને લઈને વાત થઇ. દિનેશે આનંદ નગર બાજુ એક મહિલા સાથે માળાવી હતી જેનું નામ પૂજા કહેવામાં આવ્યું હતું. દિનેશે લગ્ન કરાવવા માટે 85 હજાર રૂપિયા માગ્યા અને મેં તેટલી રકમ આપી દીધી હતી. ત્યારબાદ સિહોરના એક મંદિરમાં લગ્ન થયા હતા. લગભગ 8 દિવસ પછી દિનેશે બીમારીનું બહાનું કાઢીને સીમાને ઘરેણાં અને પૈસા લઈને રફુચક્કર કરાવી દીધી હતી.

Patel Meet