યોગા કરવા માટે એવા કપડામાં પહોંચી મલાઈકા, જોઈને તમે પણ કહેશો કે આ તો ખુબ જ……

ફરી એકવાર સ્પોટ થઇ મલાઈકા ભાભી, 7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા આ તો દિવસે અને દિવસે જુવાન થતી જાય છે

ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાને સ્પોટ કરવા માટે હંમેશા ફોટોગ્રાફર તૈયાર રહેતા હોય છે. તેને હંમેશા જિમની કે યોગા ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે અને દર વખતે તેનો શાનદાર અંદાજ જોવા મળે છે.

મલાઈકા પોતાના જિમ લુકમાં પણ ખુબ જ સ્ટાઈલિશ જોવા મળે છે. જેને ચાહકો પણ જોતા જ રહી છે. ત્યારે હાલમાં પણ મલાઈકાનો એવો જ લુક જોવા મળ્યો છે. જેને જોઈને ચાહકો પણ મંત્રમુગ્ધ બની ગયા છે.

મલાઈકા યોગા ક્લાસમા જતા સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેને સફેદ અને બ્લેક કોમ્બિનેશન પસંદ કર્યું હતું. ઘણા લાંબા સમય બાદ મલાઈકાને યોગા ક્લાસ માટે શોર્ટ્સના બદલે જોગર્સ પસંદ કરેલી જોવામાં આવી હતી.

આ બોટમસની ફિટિંગ એવી હતી કે મલાઈકાના કર્વ્સને પણ હાઈલાઈટ કરી હતી. ફોટોગ્રાફરે તેની ઘણી તસવીરો કેમેરામાં કેદ કરી જે હાલ ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે.

મલાઈકાએ બ્લેક રંગના જોગર્સનીની સાથે સફેદ રંગનું ટાઇનક ટોપ પહેર્યું હતું. તેની સાથે તેને બ્લેક રંગની સ્પોર્ટ્સ બ્રા પણ પહેરી હતી. મલાઈકાએ પોતાના આ ગોર્જીયસ લુકને સફેદ રંગના સ્લાઇડર્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. તો તેને પોતાના લુકને નોન મેસી રાખવા માટે હાઈ બાનમાં સ્ટાઇલ કરી હતી.

જોગર્સ , ટેન્ક ટોપના કોમ્બિનેશનમાં તેની કર્વી બોડી ફ્લોન્ટ કરતી મલાઈકા કુલ વાઈબ્સ આપતી નજર આવી રહી હતી. જે તેના એટ્રેક્શનમાં વધારો કરી રહ્યું હતું.

Niraj Patel