વહુએ માર્યો સાસુને એવો માર કે જોઇને કંપી ઉઠશે કાળજુ, જુઓ વીડિયો

વહુ એ નાની વાત પર સાસુ ને માર્યો માર, વાયરલ થયો વીડિયો

કોલકાતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડિઓ જોઈને દરેક આશ્ચર્યમાં મુકાયી ગયા હતા.આ હૃદયસ્પર્શી વીડિયો દક્ષિણ કોલકાતાના ગરીયાનો છે.વહુએ સાસુને નાની બાબતે ક્રૂરતાથી માર માર્યો હતો

.આ વિડિઓ તેના પડોશીઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે.સાસુની ભૂલ એ હતી કે તેણે વહુને પૂછ્યા વિના છોડમાંથી ફૂલ તોડ્યા હતા.વહુનું નામ સ્વપ્ના પાલ અને સાસુનું નામ જશોદા પાલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 75 વર્ષીય જશોદા પાલને તેની વહુ ખરાબ રીતે તેને મારતી જોવા મળી રહી છે.

જાણવા મળ્યું કે વહુ દરરોજ સાસુને માર મારતી હતી. 75 વર્ષીય જશોદા પાલને તેની વહુ ખરાબ રીતે મારતી જોવા મળી રહી છે.આ વીડિયો 25 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે.વીડિયોમાં જોઇ શકાય છે કે વહુ સાસુ પર જોર જોરથી ચીસો પાડી રહી છે અને વાત-વાત પર માર મારી રહી છે.ફેસબુક પર કોલકાતાના પોલીસે કહ્યું – જશોદા પાલને ભૂલવાની બીમારી છે અને વહુએ એટલા માટે માર માર્યો કારણકે તેને પૂછ્યા વિના બગીચામાંથી ફૂલો તોડ્યા હતા.

સ્વપ્ના પાલના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થઇ ગયું છે.આ મામલો ત્યારે સામે આવ્યો જયારે એક ઉચ્ચ પ્રોફાઇલ વકીલ સુબ્રતો ચક્રવર્તીએ બંસદ્રોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે સ્વપ્ના પાલને પકડી જશોદા પાલને બચાવી લીધી હતી. બુધવારે પોલીસે સ્વપ્ના પાલને જમાનત પર છોડી દેવામાં આવી હતી.

Patel Meet