જ્યોતિષ શાસ્ત્ર

6 જૂન એ સૂર્યનો થશે મકર રાશિમાં પ્રવેશ, આ 7 રાશિઓનું બદલાઈ જશે ભાગ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માનસન્માન, નેતૃત્વ ક્ષમતા માટે સારો માનવામાં આવે છે. સૂર્યના ગોચરનેસંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્યનું આ ગોચર આપણા બધા માટે શુભા-શુભ પ્રભાવ આપશે. આવો જાણીએ રાશિઓ વિષે.

1. મેષ – અ, લ ,ઈ (Aries):

આ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર અનુકૂળ રહેશે. આ રાશિના જાતકોને તેના કાર્યક્ષેત્રમાં ધરી સફળતા મળશે. આ રાશિના જાતકો જે ઉચ્ચ પદ પર નોકરી કરે છે તેને બઢતી મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોના પિતાની તબિયત લથડી શકે છે અથવા આ રાશિના જાતકોને તેના પિતા સાથે ના સંબંધ વણસી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને આવકમાં કોઈ પણપ્રકારે કમી આવી શકે છે, આ કમી તમારા આવનારા પૈસા પણઅસર કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું કે, આ સમય દરમિયાન તે એવું કોઈપણ કામ ના કરે જેનાથી તેને છબી ખરડાઈ જાય. આ રાશિના જાતકોએ એવું કોઈ પણ કાર્ય ના કરે છે કાનૂનની વિરુધ્દ હોય અન્યથા શાસન દ્વારા તેને દંડિત પણ કરી શકાય છે. આ રાશિના જાતકોને તેના દુશ્મનો સાથે ઝઘડા થઇ શકે છે. આ સમય દરમિયાન તમને શારીરિક તકલીફનો સામનો કરવો પડે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને આ સમય દરમિયાન વૈવાહિક જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને કોઈ ધન સંબંધી પરેશાની નહીં રહે. આ રાશિના જાતકોએ તેના નિકટના પરિવારજનો અને મિત્રો વચ્ચે ભેદભાવ થવાની શક્યતા છે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકોને ગોચરના કારણે સફળ પરિણામ મળશે. આ રાશિના જાતકોએ સરકારી નોકરી માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો પર વિરોધીઓ ઓર હાવી રહેશે. કોર્ટ-કચેરી જેવા મામલામાં સફળતા પ્રાપ્ત થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોના મનમાં બેચેની રહેશે. આ રાશિના જાતકોને તેના મિત્ર તરફથી કોઈ પરેશાનીનો સામનો કરવા પડી શકે છે. આ રાશિના જાતકોને સંતાન તરફથી શારીરિક રીતે કષ્ટ થવાની શક્યતા છે. આ રાશિના જાતકોજે શિક્ષાના ક્ષેત્રમાં હોય તેને સફળતા મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોને પરિવારજનોમાં ઝઘડાની સ્થિતિ રહેલી છે. આ રાશિના જાતકોને માતાની તબિયત બગડી શકે છે. આ રાશિના જાતકોને ઘરમાં સ્વયંને સૌથી ઉપર સિદ્ધ કરવાને કારણે ઘરમાં લડાઈ-ઝગડા વધી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોની તબિયત થોડી ખરાબ રહેશે. આ રાશિના જાતકો તેના પ્રયાસોથી ઉચિત પરિણામ પ્રાપ્ત કરી શકશે. આ રાશિના જાતકોના ભાઈ-બહેનોએ પરેશાનીઓનો સામનો કરવો પડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જો તમારો કોઈ જૂનો રોગ હોય તો તેનાથી તમને છુટકારો મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોએ આ સમયમાં ભાષામાં સંયમના રાખવાને કારણે ઝઘડો થવાને કારણે પરેશાનીમાં વધારો થઇ શકે છે. આ રાશિના જાતકોને કુટુંબમાં કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. આ રાશિના જાતકોએ માથા અથવા આંખમાં પીડા થવાની શક્યતા રહેલી છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ત તબિયત ખરાબ રહેશે. આ રાશિના જાતકોએ તાવ અને અન્ય બીમારીનો ભોગ થવાની શક્યતા રહેલી છે. આ દરમિયાન તમારી માનસિક ચિંતા વધી શકે છે. પરંતુ તમારા માટે ચણિતા કરવાનું કોઈ કારણ નથી. આ રાશિના જાતકોએ સ્વયં પર કાબુ રાખવાની જરૂર છે. જેથી તે આગળ વધી શકે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોએ કોઈને કોઈ કારણે પરિવારજનોથી દૂર થઇ શકે છે. આ રાશિના જાતકોને જીવનસાથી સાથેના તણાવ વધી શકે છે. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય કમજોર રહેવાની સંભાવના છે. તમારા ખર્ચામાં પણ વધારો થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને લાભની પ્રતિ થશે. તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં બોસ તમારા પક્ષમાં રહેશે. આ રાશિના જાતકોને વિશેષ આર્થિક અને સામાજિક લાભ થશે. આ રાશિના જાતકોને તેના મોટા-ભાઈ બહેનના સહયોગ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોની મહત્વાકાંક્ષા અને અભિલાષાની પુર્તિ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.