ઇવેન્ટ વચ્ચે કરીના કપૂરના ફેશનેબલ બ્લાઉઝે આપ્યો દગો, બધા વચ્ચે OOPS મોમેન્ટ દેખાયું, જોતા જ બેહોશ ન થતા

બૉલીવુડ અભિનેત્રીઓ હંમેશા લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે.તેની ફેશન અને ડ્રેસિંગ સ્ટાઇલ પર દરેક કોઈની નજરે રહે છે.જો કે ઘણીવાર અભિનેત્રિઓને પોતાની ફેશન સ્ટાઇલને લીધે જ ભરી મહેફિલમાં શર્મસાર થવું પડે છે. આવું જ કંઈક બોલીવુડની ફેશન ડિવા કરીના કપૂર સાથે થયું હતું.

અમુક વર્ષો પહેલા એક ઇવેન્ટમાં કરીના કપૂર સુંદર સિલ્ક સાડી અને બ્લેક બ્લાઉઝ પહેરીને પહોંચી હતી. આ ઇવેન્ટ તેના કઝીન ભાઈ અરમાન જૈનની ફિલ્મની મ્યુઝિક લોન્ચ માટે હતી.ઇવેન્ટમાં કરીનાની સાથે કરિશ્મા અને તેનો પૂરો પરિવાર પણ પહોંચ્યો હતો. આ સમયે કરીના સાથે એવું કંઈક બન્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી,મળેલી જાણકારીના આધારે આ સાડી સૈફ અલી ખાને કરીનાને ભેંટમાં આપી હતી.

આ સમયે કરીનાએ સેફટી પિન દ્વારા બ્લાઉઝને સંભાળ્યું હતું. આ સમયે બેકસાઇડ તેની સેફટી પિન સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી.જો અચાનક આ સેફટી પિન ખુલી જતી તો પણ તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની શકે તેમ હતી.જો કે કરીના કપૂર ઘણીવાર લોકો વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે કરીના કપૂર ફિલ્મ કહોના પ્યાર હૈ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની હતી, ફિલ્મની મોટાભાગની શૂટિંગ પણ પૂર્ણ થઇ ચુકી હતી પણ માં બબીતાના કહેવા પર તેણે આ ફિલ્મ છોડી દીધી અને ફિલ્મ રેફ્યુજી દ્વારા ડેબ્યુ કર્યું હતું.

ઘણા સમય પહેલા થયેલી એક ઇવેન્ટ સમયે કરીનાના બ્લાઉઝે તેમને દગો આપી દીધો. એક ફંક્શનમાં કરીનાએ શાનદાર સાડી પહેરી હતી પરંતુ બ્લાઉઝે દગો દીધો અને પછી તેને સેફ્ટી પીનથી સંભાળવું પડ્યું. આ દરમિયાન કરીનાને OOPS મોમેન્ટનો શિકાર થવો પડ્યો હતો. બોલીવુડની અભિનેત્રીઓ અનેકવાર લાઈમલાઈટમાં રહે છે.

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરના ફેશન પર સૌની નજર રહે છે. પરંતુ હસીનાઓને આ જ કપડાઓના કારણે શરમમાં પણ મુકાવું પડે છે. કેટલીક અદાકારાઓ તો ભરી મહેફિલમાં ઊપ્સ મોમેન્ટનો શિકાર થઈ ચુકી છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સાથે પણ આવું થઈ ચુક્યું છે. પોતાના હુસ્નથી લોકોને લૂંટનાર અભિનેત્રીને ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થવો પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@ab._627a)

બૉલીવુડ ટોપ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા પોતાના અનોખા અંદાજથી ચર્ચામાં છવાયેલી રહે છે. કરીનાએ હિન્દી સિનેમામાં લગભગ બે દાયકા પૂરા કર્યા છે. બોલીવુડમાં હજુ પણ અભિનેત્રી સિક્કો ચાલે છે અને દબદબો આજે પણ એવોને એવો જ છે. તે પોતાનું કામ અને પરિવારને સંભાળી શકે છે તે સાબીત કરી દીધુ છે પરંતુ એક સમય હતો જ્યારે કરીના ખૂબ જ તોફાની અને નખરાળી હતી

 

View this post on Instagram

 

A post shared by Bollywood shots (@bollywoodshots6)

ચાઈલ્ડહુડમાં અભિનેત્રી કરીના કપૂર અને તેની બહેન કરિશ્મા કપૂરનો ઉછેર તેમની માતા બબીતાએ ખૂબ લાડકોડ સાથે કર્યો હતો. પણ તેની માતા કરીનાને ભૂલો માટે સજા પણ કરતી હતી. ખરેખર, કરીનાએ એકવાર એવી ભૂલ કરી હતી કે તેની માતાએ તેને દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકી હતી. આ કિસ્સો ખુદ કરીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેર કર્યો હતો.

કરીના માત્ર 15 વર્ષની હતી ત્યારે તે એક છોકરા જોડે પ્રેમ થયો હતો અને તે છોકરા સાથે સમય પસાર કરવા માંગતી હતી. તે ઘણીવાર તેની માતાથી છુપાઈને છોકરાને મળવા જતી હતી. આ પછી તેની મમ્મીને ખબર પડી. તેની માતાએ કરીનાનો ફોન લઇ લીધો તેને રૂમમાં બંધ કરી દીધી હતી. કરીના તેના મિત્રો સાથે તે છોકરાને મળવા માંગતી હતી. કરીનાએ તાળુ તોડાવી બહાર નીકળી ગઇ. પછી તેની આ હરકતથી તેની માતાને ભયંકર ગુસ્સો આવ્યો અને કરીનાને તાત્કાલીક દહેરાદૂનની બોર્ડિગ સ્કૂલમાં મોકલી દેવામાં આવી.

કરિશ્મા કપૂરે 14 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેને છોકરાઓ સાથે બહાર જવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ કરીનાને આવું કામ કરવાની સખત મનાઈ હતી. કરીનાને આ વાત બિલકુલ ગમતું ન હતું. પછી અભિનેત્રીએ શાહીદ કપૂર સાથે લવ કર્યો અને હાલ તે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી ઠરીઠામ થઇ છે અને બે બાળકોની માતા છે.

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના “લાલ સિંહ ચઢ્ઢા”ની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં તેનું શુટિંગ પૂર્ણ કર્યુ હતુ અને તે બાદ તે માલદીવ વેકેશન પર ગઇ હતી.

સોશિયલ મીડિયા પર તેના દીકરાની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. કરીના અને સૈફે તેમના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. પ્રેમથી તે દીકરાને જેહ બોલાવે છે. જો કે, જયારે કરીનાના દીકરાના નામનું એનાઉન્સમેન્ટ થયુ તો તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. કરીનાનો નાનો લાડલો જેહ એક વર્ષનો પણ થઇ ગયો છે. બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે.

Krishna Patel