મનોરંજન

મેક્સી ડ્રેસમાં સુંદર લાગી કરીના કપૂર ખાન, બહેન કરિશ્મા સાથે જોવા મળી

ખીલી ઉઠી કરીના કપૂર ખાન બહેન કરિશ્મા સાથે મળી જોવા, પછી પહેરી જૂની ડ્રેસ- જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર હાલમાં પોતાની પ્રેગ્નેંસીને લઈને ખુબ જ ચર્ચામાં છવાયેલી છે. તે પોતાની પ્રેંગ્નેસી સમય એન્જોય કરી રહી છે. તે ટૂંક જ સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે.

કરીનાને તેની મોટી બહેન લોલો એટલે કે કરિશ્મા કપૂર સાથે ઘરની બહાર જોવા મળી હતી. મેક્સી ડ્રેસમાં કરિનાનો ચહેરો ખુબ જ ચમકી રહ્યો હતો. અને તે આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by MEADIAEXPRESSO (@mediaexpresso)

જણાવી દઈએ કે કરિશ્મા કાળા રંગની સ્કર્ટમાં જોવા મળી હતી જેને પર સફેદ રંગની પ્રિન્ટ હતી. તેની સાથે તેને લોન્ગ સ્વેટશર્ટ પહેર્યું હતું. બંને બહેનો સાથે ખુબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી હતી. સાથે સાથે તેને માસ્ક અને ચશ્મા પણ પહેર્યા હતા.

આ તસવીરોમાં કરિનાની સ્માઈલ ખુબ જ ક્યૂટ લાગી રહી છે. કરીનાએ આ મેક્સી પહેલા પણ પહેરેલી છે. કરીના પ્રેગ્નેંસી દરિમિયાના ઘણા આઉટફીર રિપીટ કરતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

ખુબ જ હલકા મેકઅપમાં કરીના અને કરિશ્મા સુંદર લાગી રહ્યા હતા. કેજ્યુઅલ આઉટફિટમાં પણ બંને બહેનો સ્ટાઈલિશ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કરીના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કરીના સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. અને તેના ચાહકોને નવી તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

જણાવી દઈએ કે કરીના અને સૈફે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2016માં કરીનાએ તૈમુરને જન્મ આપ્યો હતો.