અરે બાપરે! સીડીયો પરથી ખરાબ રીતે પડી બોલ્ડ હિરોઈન, હિલ્સ પર પોઝ આપતા બન્યો બનાવ, કેમેરામાં દેખાયું ન દેખાવાનું

 

બોલીવુડ અભિનેત્રીઓ અને મોડેલો ચર્ચામાં રહે છે. એમના આઉટફિટના કારણે તેઓ હંમેશાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સનો એક ભાગ બની જાય છે. હવે કંગના તાજેતરમાં મુંબઇની એક રેસ્ટોરન્ટની બહાર પોઝ આપી રહી હતી. જ્યાં હાઈ હિલ્સના લીધે તેનું સંતલુન બગાડ્યું અને તે ધડામ થઇને પડી. કંગનાનો આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વાયરલ વીડિયોમાં, કંગના સીડી પર ઉભી રહીને પોઝ આપતા જોવા મળે છે.

તે પછી, તે એક પગલું આગળ વધતાંની સાથે જ હિલ્સના લીધે તેનું સંતુલન બગડે છે અને તે નીચે પડી જાય છે. જે પછી લોકો તેને બચાવવા આવે છે. કંગના તેના પગને પકડીને સીડી પર બેઠેલી જોવા મળે છે.લોકો કંગનાના પોશાક પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ટૂંકા કપડાં પહેરે છે. જે પછી લોકો તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- શા માટે આટલી મોટી હિલ્સ પહેરવી, જયારે તમે ચાલી જ ના શકતા હોવ, તો અન્ય લોકોએ લખ્યું છે કે કપડાં પગમાં આવી ગયા હશે આટલા લાંબા કપડાં કેમ પહેરો છો. એક વપરાશકર્તાએ ખૂબ જ સારું થયું હાજી પહેરો હિલ્સ.જણાવી દઈએ કે કંગના શર્મા હંમેશાં તેની બોલ્ડ ફેશન અને સોશિયલ મીડિયા પર તેની હાજરી માટે ચર્ચામાં હોય છે. તેણે બોલિવૂડમાં ગ્રેટ ગ્રાન્ડ મસ્તિ સાથે પ્રવેશ કર્યો અને બાદમાં કપિલ શર્મા શો અને તુ સૂરજ મેઈન સંસા, પિયાજી જેવા શો સાથે ટીવીમાં લોકપ્રિય થઈ.

વ્યક્તિગત કારણને લીધે કંગનાએ કામથી વિરામ લીધો હતો. પરંતુ હવે તેણે ધમાકેદાર કમબેક કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 2.8 મિલિયન ફોલોઅર્સ છે. જેના પર તે રોજ દરરોઝ કંઈક શેર કરતી રહે છે. તે તાજેતરમાં જ મ્યુઝિક આલ્બમ તેરે જિમસ 2 માં દેખાઇ હતી. આ ગીત એકદમ વાયરલ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Devarsh
error: Unable To Copy Protected Content!