ચુપકેથી બ્રા માં મોબાઈલ સંતાડ્યો, વીડિયો જોઈને તમે પણ શરમાઈ જશો
બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીની લાડલી અને અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ રહે છે અને તે તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ જાહ્નવી કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જાહ્નવી કપૂર કુલ અને સ્પોર્ટી લુકમાં જોવા મળી રહી છે.
વીડિયોમાં જાહ્નવી કપૂર પોતાની ફિટનેસનું ધ્યાન રાખતા સાયકલ ચલાવી રહી છે. આ વીડિયોને જો તમે ધ્યાનથી જોશો તો તમને વીડિયોમાં દેખાશે કે જાહ્નવીએ તેનો મોબાઇલ સાયકલ ચલાવતા તેની બ્રામાં રાખેલો છે અને તે તેને ઘણી કૂલ રીતે મેનેજ કરી રહી છે.
જાહ્નવી કપૂરના આ લુકને જોઇને લાગી રહ્યુ છે કે, તે જૂના જમાનાની મહિલાઓથી ઘણી ઇંસ્પર્ડ છે. જાહ્નવી કપૂર વીડિયોમાં બ્લુ કલરના ટ્રેકપેંટ અને વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે. વીડિયોમાં બંને બહેનો સાયકલ ચલાવતી જોવા મળી રહી છે.
જેવી જાહ્નવી અને ખુશી તેમના હાઉસિંગ કોમ્પલેક્ષ પાસે આવે છે પેપરાજી તેમને કેમેરેામાં કેદ કરવા માટે તેમનો રસ્તો પણ રોકે છે, વીડિયોમાં દેખાય છે કે, ફોટોગ્રાફર જાહ્નવીના ઠીક સામે ચાલી રહ્યો હતો. રસ્તો બ્લોક કરવા પર જાહ્નવી કપૂર કહે છે કે આવું ના કરો, આ સાથે જ તે કહે છે કે આ ખતરનાક છે. જયારે તેની બહેન ખુશી પેપરાજીને વિનંતિ કરે છે કે તેમને જવા માટે રસ્તો આપે.
તમને જણાવી દઇએ કે, છેલ્લે “રૂહી” ફિલ્મમાં જાહ્નવી કપૂર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરૂણ પણ હતા. આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઇ હતી.
View this post on Instagram