અરર, ફાટેલો ડ્રેસ પહેરીને જાહ્નવી કપૂર નીકળી પડી, થઇ એવી હાલત કે ચાલી પણ ના શકી, જુઓ તસવીરો

શરમ કર શરમ, જાહ્નવી કપૂરના ટાઈટ ડ્રેસ એવી સિક્રેટ જગ્યાએથી ફાટ્યો કે જોનારાઓને શરમ આવી રહી છે જુઓ PHOTOS

બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ તેમની ફેશન માટે જાણીતી છે અને તે કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે તેમની ફેશન અને કપડાના કારણે ચાર ચાંદ પણ લગાવી દેતી હોય છે. તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કેટલીક અભિનેત્રીઓ ફેશનના નામ પર એવા એવા કપડાં પહેરી લે છે જેના કારણે તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. તો ઘણીવાર તેઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની જતી હોય છે. હાલ આવું જ કંઈક અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે પણ થયેલું જોવા મળ્યું.

જાહ્નવી કપૂરનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી કપૂર તેના ડ્રેસને લઈને અસહજ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં જાહ્નવીનો આ વીડિયો જોઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ જાહ્નવી કપૂરે એક એવોર્ડ નાઈટ શોમાં હાજરી આપી હતી. આ દરમિયાન જાહ્નવી કપૂર પીળા રંગના સ્ટાઇલિશ ગાઉનમાં જોવા મળી હતી.

આ દરમિયાનનો રેડ કાર્પેટ પર ચાલતા જાહ્નવી કપૂરનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. જેને પેપરાજી દ્વારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જાહ્નવી કપૂરના આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે તે ગાઉન સાથે ખૂબ જ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. તે એક વાર તો પડતા પડતા પણ બચતી જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂરના સ્ટાઇલિશ ડ્રેસના સાઇડ કટ વિશે પણ લોકો અલગ-અલગ વાત કરી રહ્યા છે. લોકો કહે છે કે જાહ્નવી કપૂરનો ડ્રેસ ખૂબ ટાઈટ હોવાને કારણે ફાટી ગયો છે તેથી જ અભિનેત્રી તેને હાથ વડે ઢાંકતી જોવા મળે છે. પરંતુ હકીકત એવી છે કે જાહ્નવી કપૂરનો ડ્રેસ ફાટેલો નહોતો. તે કટ તેના ડ્રેસની ડિઝાઇન હતી. આ કટ જાહ્નવીના ડ્રેસમાં ઘણી પ્લેટ ઉમેરીને બનાવવામાં આવ્યો હતો.

આવી સ્થિતિમાં જાહ્નવીના આ વીડિયો માટે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ડ્રેસને લઈને નેટીઝન્સ જાહ્નવી કપૂરની તુલના સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે. જાહ્નવી કપૂરનો આ વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.  એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે, “સચવાતા નથી તો શું કામ પહેરે છે આવા કપડાં.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel