જાહ્નવી કપૂરે અધધધ રૂપિયાના બ્રાલેટ-શોર્ટ્સમાં માલદીવના સમુદ્રમાં માણ્યો આનંદ, જુઓ PHOTOS

શ્રીદેવીની લાડલી આટલા અધધધ મોંઘા શોર્ટમાં ફરી રહી છે, ભાવ જાણીને હોંશ ઉડી જશે

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ખૂબસુરત અભિનેત્રીઓમાની એક છે. જાહ્નવી કપૂરનો લુક હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતો હોય છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ વખતે પણ તે સોશિયલ મીડિયામાં તેના લુકને કારણે ચર્ચાનો વિષય બની છે.

જાહ્નવી કપૂરની તસવીર હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીર માલદીવની છે. તે હાલમાં જ મિત્રો સાથે માલદીવમાં વેકેશન મનાવી પરત ફરી છે. જાહ્નવી તેની ફેશન સેંસને ઘણી મેંટેન રાખે છે.

જાહ્નવી કપૂરની જે તસવીર વાયરલ થઇ રહી છે, તેમાં તે વ્હાઇટ બ્રાલેટ અને ઓરેન્જ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તેણે આ સાથે નેકલેસ પણ કેરી કર્યુ છે અને તે સમુદ્ર કિનારે બેઠેલી જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરના આ આઉટફિટની કિંમત 4334 છે. આ આઉટફિટ ઘણો આરામદાયક પણ છે. તસવીરોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી ઘણી રીલેક્સ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MEAGAN CONCESSIO (@spacemuffin27)

જાહ્નવી કપૂર થોડા સમય પહેલા જ તેની ફિલ્મ “રૂહી”ને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે વરુણ શર્મા અને રાજકુમાર રાવ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને દર્શકોએ સારો રિસ્પોન્સ આપ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર જલ્દી જ કાર્તિક આર્યન સાથે ફિલ્મ “દોસ્તાના 2″માં જોવા મળશે. તે આ ઉપરાંત “ગુડ લક જેરી”માં પણ કામ કરી રહી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!