7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા, આ તો દિવસે અને દિવસે ફિગર વધતું જાય છે- જુઓ તો ખરા
બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે.
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.
ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.
જાહ્નવ કપૂર ધીરે ધીરે પેપરાજીઓની ફેવરેટ બનતી જઇ રહી છે અને લગભગ રોજ તેની જીમ વાળી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.
આજે આ હસીના ગુલાબી ટોપ અને શોર્ટ્સ પહેરીને જીમ પહોંચી હતી. જયારે તે જીમ પહોંચી તો તેને પેપરાજીઓ દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી. આ દરમિયાન જાહ્નવી થોડી જલ્દીમાં નજર આવી હતી.
જાહ્નવી કપૂરે વાળને ખુલ્લા રાખ્યા હતા અને વાળમાં લાગેલ વ્હાઇટ બૈંડ 90ના દાયકાની હિરોઇનોની યાદ અપાવી રહી હતી.
તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. જાહ્નવી હવે “ગુડ લક જેરી”માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે “તખ્ત” “દોસ્તાના 2” જેવી ઘણી ફિલ્મો છે.