દુઃખદ સમાચાર : ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 25 વર્ષિય જાણિતી અભિનેત્રીનું કાર અકસ્માતમાં થયુ હતું નિધન- ફેન્સ આઘાતમાં

હે ભગવાન..!!! મિત્રો સાથે ફરવા નીકળેલી 25 વર્ષની આ દિગ્ગજ અભિનેત્રી ભયાનક રીતે મૃત્યુ પામી, જાણીને ફેન્સ આઘાતમાં સરી પડશે

બી-ટાઉનથી અવાર નવાર એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી ઇશ્વરી દેશપાંડેનુ કાર અકસ્માતમાં મોત થઇ ગયુ છે.

ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, આ અકસ્માત સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા પાસે અરપોરા કે Hadfade નામના વિસ્તારમાં થયો હતો. ઇશ્વરી દેશપાંડે સાથે કારમાં તેમના મિત્ર શુભમ દેડગે પણ હાજર હતા. સ્થળ પર તેમની પણ મોત થઇ ગઇ.

રીપોર્ટ અનુસાર ઇશ્વરી દેશપાંડેની કાર બાગા ક્રીકના ઊંડા પાણીમાં ડૂબી ગઇ હતી. અભિનેત્રી અને તેના મિત્ર જે કારમાં સવાર હતા તે કાર તેજ રફતારમાં હતી અને અનિયંત્રિત થઇને પાણીમાં ડૂબી ગઇ હતી, જેને કારણે તેઓનું મોત થયુ હતુ.

હાલ તો આ ઘટનામાં એ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે કાર કોણ ચલાવી હતુ. સેંટ્રલ લોક બંધ હોવાને કારણે બંને કારથી બહાર નીકળી શક્યા ન હતા. પોલિસને બંનેના હાથમાં રિસ્ટબૈંડ મળ્યા છે. પોલિસનુ માનવુ છે કે દુર્ઘટનાના એક રાત પહેલા તેઓ કોઇ ક્લબમાં ગયા હતા.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, ઇશ્વરી દેશપાંડે અને શુભમ આગલા મહીને જ સગાઇ કરવાની પ્લાનિંગ કરી રહ્યા હતા. બંને 15 સપ્ટેમ્બરના રોજ ગોવા આવ્યા હતા. એવી રીપોર્ટ છે કે, ઇશ્વરી અને શુભમે કેટલાક દિવસ પહેલા જ મરાઠી અને હિંદી પ્રોજેક્ટ્સનુ શુટિંગ પૂર્ણ કર્યુ હતુ. ઇશ્વરી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

ઇશ્વરી અને શુભમ બાળપણના મિત્રો હતો અને તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના હતા. ઇશ્વરીના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની બે ફિલ્મો હજી સુધી રીલિઝ થઇ નથી. મીડિયા રીપોર્ટ અનુસાર ઇશ્વરી અને શુભમ બંને છેલ્લા ઘણા સમયથી રિલેશનમાં હતા.

તેઓ પહેલા મિત્રો હતા અને આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરિણમી હતી. બંને તેમનું નવુ જીવન શરૂ કરવાના હતા, પરંતુ તે પહેલા જ બંનેની મોત થઇ ગઇ. પોલીસને ઊંડા પાણીમાં ડૂબી ગયેલી ફોર વહીલમાંથી બેયની બોડી મળી આવ્યા હતા.

કહેવાય છે કે આ અભિનેત્રી અને શુભમ જે કારમાં જતાં હતાં એની સ્પીડ ઘણી વધારે હતી. જોકે ગાડી કોણ ચલાવતું હતું એ હજી સ્પષ્ટ થયું નથી. કહેવાય છે કે અભિનેત્રી અને શુભમ આવતા મહિને સગાઈ કરવાનાં હતાં. બંને જણ 15 સપ્ટેમ્બરે ગોવા આવ્યાં હતાં.

અને થોડાક દિવસો પહેલાં જ એમનાં મરાઠી અને હિન્દી એક્ટિંગ પ્રોજેક્ટ્સ પૂરાં કરી લીધાં હતાં. ઈશ્વરીએ ‘પ્રેમાચી સાઈડ ઈફેક્ટ્સ’ ફિલ્મ સાથે મરાઠી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું.

તમને જણાવી દઇએ કે, આ ફેમસ અભિનેત્રી મહારાષ્ટ્રના પૂણે શહેરમાં રહેતી હતી. એક્ટિંગમાં ઇંટ્રેસ્ટ હોવાના લીધે અભિનેત્રીએ ફિલ્મ લાઇન સિલેક્ટ કરી અને હિન્દી તેમજ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા. થોડા દિવસ પહેલા તેણે એક મરાઠી અને એક હિન્દી ફિલ્મનું શૂટિંગ પતાવ્યું હતું.

બંને ફિલ્મોની રિલીઝ પહેલાના બધા કામ અધૂરા રહી ગયા હતા. આ કેસની તપાસ સાથે જોડાયેલ સબ-ઇન્સ્પેક્ટર સાહેબ અક્ષય પાર્સેકરે જણાવ્યું હતું કે, બંને પર્સને કાંડા બેન્ડ પહેર્યા હતા, જેના આધારે એવું કહી શકાય કે તેઓ તે રાત્રે કોઈક ક્લબમાં ગયા હતા. આ અભિનેત્રી સમયમાં જ સુનીલ ચૌતમલની ફિલ્મ `પ્રેમકે સાઈડ ઈફેક્ટ્સ` દ્વારા મરાઠી ફિલ્મોમાં પગ મૂકવા જઈ રહી હતી.

Shah Jina