પહેલા કર્યુ અપ્રાકૃતિક સેક્સ, પછી પ્રાઇવેટ પાર્ટમાં કર્યો વાર, પતિની પત્ની સાથેની હેવાનિયત જાણી તમારુ પણ હ્રદય કંપી ઉઠશે

પત્નીને ન કરવાની જગ્યાએ સુખ માણ્યું પછી અંદર એવી વસ્તુ નાખી કે હેવાનિયત જાણી તમારુ પણ હ્રદય કંપી ઉઠશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવે છે. કેટલાક કિસ્સા તો એવા હોય છે કે વાંચી અથવા સાંભળી આપણુ હ્રદય પણ કંપી ઉઠે. ત્યારે હાલમાં એક એવો મામલો સામે આવ્યો. જેમાં એક પતિએ લગ્નના 6 વર્ષ વીતવા છત્તાં સંતાન થવા પર પત્ની પર હેવાનિયતની હદ પાર કરી દીધી. તેણે પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર બ્લેડથી વાર કર્યા. પીડિત મહિલાએ તેના પરિવારને સૂચના આપી તો તેના ભાઇએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી.

લખનઉના મોહનલાલગંજ કોતવાલી ક્ષેત્રના ગોસાઇગંજ રોડ પર રહેનાર એક યુવકના લગ્ન 6 વર્ષ પહેલા સુશાંત ગોલ્ફ સિટી ક્ષેત્રની યુવતિ સાથે થયા હતા. બંનેને કોઇ સંતાન નહોતુ અને તેને લઇને ઘણીવાર વિવાદ પણ થઇ ચૂક્યો છે. છોકરીના પરિવારજનો અનુસાર, બંને વચ્ચે વિવાદને કારણે 3 મહિનાથી પરણિતા તેના પિયર રહેતી હતી. પરંતુ 25 ડિસેમ્બર રોજ તેનો પતિ તેને મનાઇને સુલહ કરી ઘરે લઇ આવ્યો.

આરોપ છે કે તેણે પહેલા તો પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધયા અને પછી તેનો વિરોધ પત્નીએ કર્યો તે તેણે ફરી ઝઘડો કર્યો. પીડિતાએ જ્યારે સંબંધ બાંધવાની ના પાડી દીધી તો તેણે બધી હેવાનિયતની હદો પાર કરી પ્રાઇવેટ પાર્ટ અને છાતી પર બ્લેડથી વાર કર્યા. એક રીપોર્ટ અનુસાર તેણે પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં ચાવીથી હુમલો કર્યો હતો. પોલિસ અનુસાર, જ્યારે પીડિતાની હાલત વધુ ખરાબ થઈ ત્યારે તેણે તેના ભાઈને ફોન કર્યો

અને સમગ્ર ઘટના જણાવી. આ પછી તેનો ભાઈ તાત્કાલિક તેના ઘરે પહોંચ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરી. મોહનલાલ ગંજ પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને આરોપી પતિ રવિન્દ્ર કુમારની ધરપકડ કરી છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મહિલાની હાલત નાજુક છે.

Shah Jina