આ દુલ્હનની એવી તો કેવી મજબૂરી હશે કે લગ્નના નવ દિવસમાં જ બદલવો પડ્યો દુલ્હો- જાણો વિગત

અંગ્રેજીમાં ફાંફા પડતા તો પણ કરતી હતી વાત, સુંદર એવી કે જોઈને તમે પણ લટ્ટુ થઈ જશો, સુહાગરાત ખુબ એન્જોય કરતી અને પછી કરતી આવા બેશરમ કાંડ

રાજયમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં દુલ્હનના થોડા દિવસો કે થોડા મહિનામાં વરરાજાનું બધુ લઇને નાસી જાય છે. આવી દુલ્હનોના અનેક યુવકો શિકાર થયા છે, ઘણી વખત લૂંટેરી દુલ્હન પકડાઇ જાય છે અને ઘણી વખત તે પોલિસની પકડમાં આવતી નથી. લગ્ન ઇચ્છુક યુવક પાસેથી કેટલીક ટોળકીઓ દ્વારા લગ્નના નામે પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. ઘણા યુવાનો આવી ઘટનાઓના ભોગ બનતા હોય છે, જેની ઘણી ખબરો  સોશિયલ મીડિયા અને સમાચારોમાં વાયરલ  થઇ જતી હોય છે. ઘણી લૂંટેરી દુલ્હનો મુરતિયાઓને પોતાના શિકાર બનાવે છે, ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે.

તસવીરમાં તમને જે મહિલા જોવા મળી રહી છે તેને તમે પ્રિયા બાજિયા કહો કે ગુુરુપ્રિત કૌર. આ તે દુલ્હન છે જેણે નવ દિવસમાં દુલ્હો બદલી લીધો. સપ્તાહભર બાદ જ નવો દુલ્હો શોધવો તેની મજબૂરી નહિ પરંતુ તેની ચાલાકી હતી. આ એક લૂંટેરી દુલ્હન હતી. દલાલ અને ગેંગના સભ્યો સાથે મળી લગ્નના નામ પર ઠગીની વારદાતને અંજામ આપી રહી હતી. તેનો શિકાર રાજસ્થાનના સીકર જિલ્લામાં દાંતારામગઢ અને લક્ષ્મણગઢ વિસ્તારના બે યુવક થયા છે.

મીડિયા સાથેની વાતચીતમાં સીકર શહેર કોતવાલી એએસઆઈએ જણાવ્યું કે લક્ષ્મણગઢના મંગળદાસના ધાની ગડોડાના રહેવાસી પ્રેમચંદે નોંધ્યું છે કે મનોજ ઉર્ફે પપ્પુએ 22 જાન્યુઆરીએ એક યુવતી સાથે તેના કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કરનાર યુવતીનું નામ પ્રિયા બજિયા છે. તેની સાથે આવેલી એક મહિલા તેની માતા હોવાનું કહેવાય છે, જેનું નામ અંજલી હતું.

લોકોની દુલ્હન બની ઘરેથી રોકડ અને ઘરેણા લૂંટનારી પ્રિયા બાજિયા અસલમાં મહારાષ્ટ્રના શાહિદપુુરાની ગુુરુપ્રિત કૌર નીકળી. માતા અંજલીનું અસલ નામ કંવલજીત કૌર નીકળ્યુુ. પ્રિયાના પિતા બનનાર ઓમપ્રકાશ અસલમાં દલાલ છે, જે માતા અને દીકરા માટે જરૂરિયાતમંદ સંબંધની શોધ કરી તેના લગ્ન કરાવતા અને મોકો જોઇ લૂંટેરી દુલ્હન સામાન સંકેલી ફરાર થઇ જતી. આ કિસ્સો ઘણા મહીના પહેલાનો છે. 15 માર્ચે પ્રિયા ઘરમાંથી પૈસા અને દાગીના લઈને ભાગી ગઈ હતી.

આ અંગે પ્રેમચંદે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ખબર પડી કે ઓમપ્રકાશ લગ્ન કરાવવાનો દલાલ હતો. જે મહિલા તેની પત્ની અંજલિ હોવાનું કહેવાય છે તે કંવલજીત કૌર હોવાનું બહાર આવ્યું છે અને કન્યા પ્રિયા બજિયાની ઓળખ પણ નકલી હતી. તે મહારાષ્ટ્રના શાહિદપુરાની રહેવાસી ગુરપ્રીત કૌર છે. પ્રિયા ઉર્ફે ગુરપ્રીત કૌરે પણ દુધવાના સિકંદર ગોસ્વામી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરાવવા માટે દલાલ ઓમપ્રકાશને બે લાખ 27 હજાર રૂપિયા આપ્યા હતા. તેણે ગુરપ્રીતને 10 હજાર રૂપિયા માટે 8 થી 10 વખત ફોન પર ફોન પણ કર્યો હતો.

પ્રેમચંદના કેસની તપાસ દરમિયાન સીકર જિલ્લાના દાંતારામગઢ વિસ્તારના દુધવા ગામનો સિકંદર ગોસ્વામી પણ સામે આવ્યો હતો. તે પણ નવ દિવસ પહેલા આ જ ગેંગનો શિકાર બન્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ મા-દીકરીની જોડી લૂંટારૂ દુલ્હનોની ગેંગ ચલાવી રહી છે. દલાલો દ્વારા ગુનાઓ આચરવામાં આવે છે. અંજલી ઉર્ફે કંવલજીત કૌર ઓમપ્રકાશ સાથે પીપરાલી મોર ખાતેના મકાનમાં રહે છે.

Shah Jina