આ દિગ્ગજ ક્રિકેટર બન્યો ભારતના જમાઇ, હિન્દુસ્તાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન – વાયરલ થઇ લગ્નની તસવીરો

આ વિસ્ફોટક વિદેશી ખેલાડી બન્યો ભારતનો જમાઈ, ઇન્ડિયન હોટ ગર્લના હોંઠ પર હોંઠ પર ચડાવીને જોરદાર કિસ કરી જુઓ PHOTOS

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા જ એક સારા સમાચાર આપ્યા છે. ગ્લેન મેક્સવેલના લગ્ન 18 માર્ચ એટલે કે શુક્રવારે થયા હતા, તેમણે વિની રમન સાથે સગાઈ કરી હતી. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તે બાદ બંનેએ સગાઈ કરી લીધી હતી. આ મહિને 27 માર્ચે બંને તમિલ રિવાજો અનુસાર લગ્ન પણ કરશે. ગ્લેન મેક્સવેલ અને વિની રમને તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં બંને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

બંનેએ તસવીરનું કેપ્શન મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ આપ્યું છે. મેક્સવેલ અને વિનીએ 18 માર્ચ 2022 એટલે કે હોળીના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી હતી. વિનીએ 20 માર્ચ 2022ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે ગ્લેનને જોઈ રહી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ ફોટો શેર કરતી વખતે તેણે એક નોટ પણ લખી છે.

તેણે લખ્યું, “મારી પ્રતિજ્ઞા ગ્લેન મેક્સવેલનો એક નાનો ભાગ, ભલે જીવન આપણને ક્યાં લઈ જાય. જ્યાં સુધી હું તમારી સાથે છું, હું જાણું છું કે, હું ઘરે છું. હું તમારો નંબર વન ચાહક બનવાનું અને તમને સમર્થન આપવાનું વચન આપું છું. જ્યારે તમે ગોલ્ફ કોર્સ પર તમારા દિવસ વિશે ઉત્સાહપૂર્વક વાત કરો છો ત્યારે મને હંમેશા રસ હોય છે. ત્યાં, ગ્લેન મેક્સવેલ પણ બ્લેક કોટ-પેન્ટમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. તેમના લગ્નના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, વિની અને મેક્સવેલ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. વિનીએ ખરાબ સમયમાં પણ મેક્સવેલનો સાથ ન છોડ્યો. માનસિક રીતે અસ્વસ્થ મેક્સવેલને વિનીએ તેના ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો હતો. તેથી જ મેક્સવેલના દિલમાં વિનીનું ખાસ સ્થાન છે. વિની મૂળ દક્ષિણ ભારતની છે અને તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. તેમની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, ગ્લેન મેક્સવેલ અને વિની પહેલીવાર મેલબોર્ન સ્ટાર્સ ઇવેન્ટ દરમિયાન મળ્યા હતા. ત્યારથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

જો કે, તેમના સંબંધોના સમાચાર વર્ષ 2017માં ચર્ચામાં આવ્યા હતા. આ પછી, વર્ષ 2022માં, બંને કાયમ માટે એકબીજાના બની ગયા.બંનેએ ઘણી વખત લગ્ન કરવાનુ વિચાર્યુ પરંતુ કોવિડ-19ને કારણે તેઓએ પોતાનો કાર્યક્રમ ઘણી વખત સ્થગિત કરવો પડ્યો હતો. IPL 2022ની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ બેંગ્લોરે દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસને કમાન સોંપી હતી.

મેક્સવેલ ગત સિઝનમાં બેંગ્લોર ટીમ સાથે સંકળાયેલો હતો. તેણે 15 મેચમાં 513 રન બનાવ્યા હતા. તેણે બેંગલોરને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેને એલિમિનેટરમાં કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.મેક્સવેલ પાકિસ્તાન સામે રમાઈ રહેલી સીરીઝનો ભાગ નથી. મેક્સવેલ તેના લગ્નના સમયપત્રકને કારણે પ્રવાસનો ભાગ નથી.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મેક્સવેલ IPL 2022ની શરૂઆતની મેચો પણ મિસ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષની હરાજી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આ બેટ્સમેનને જાળવી રાખ્યો હતો. બેંગ્લોરે મેક્સવેલની સાથે વિરાટ કોહલી અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને રિટેન કર્યા હતા.

Shah Jina