દરવાજો બંધ કરીને છોકરીઓ કરી રહી હતી એવું કામ કે માં એ અંદર ધૂસીને મારી ચંપલ

છોકરીઓનું આવું કામ જોતા જ મમ્મીએ ચપ્પલ લઈને ઢીબી નાખી, જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે તેમાં કોઇક વીડિયો આશ્ચર્યજનક હોય છે તો કોઇક હાસ્યકારક…

હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે જોઇને તો તમે તમારુ હાસ્ય રોકી જ નહિ શકો. આ વીડિયોમાં બે છોકરીએ રૂમનો દરવાજો બંધ કરીને ટ્વર્કિંગ ડાન્સ કરી રહી હતી. જેને જોઇને તે છોકરીઓની માં એટલી ગુસ્સે થઇ ગઇ કે, રૂમમાં આવી ચંપલથી છોકરીઓને મારવા લાગી.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે, છોકરીઓ રૂમનો દરવાજો બંધ કરીને ફૂલ મ્યુઝિક સાથે ટ્વર્કિંગ ડાન્સ કરી રહી છે. ઘણા લોકો ગીતના બીટ્સને ઘણા પસંદ કરે છે. પરંતુ આ છોકરીઓ જયારે મ્યુઝિક સાથે ડાન્સ કરી રહી હોય છે ત્યારે અચાનક તેમની માં રૂમમાં આવી જાય છે.

ડાન્સ વચ્ચે છોકરીઓની માં રૂમમાં આવે છે અને તે સમયે છોકરીઓ તેમની માંને જોઇ શકતી નથી. માં જેવી જ છોકરીઓને ડાન્સ કરતી જોવે છે તો વિચાર્યા વગર જ ચંપલ ઉતારીને મારવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

તમે પણ જુઓ વાયરલ વીડિયો…

Shah Jina