નશામાં ટલ્લી થઈને બોયફ્રેન્ડ માટે રસ્તા વચ્ચે ઝઘડી પડી હાઈ પ્રોફાઈલ ઘરની છોકરીઓ, ખુલ્લે આમ મારપીટ અને ગાળો બોલતી આવી નજર

બોયફ્રેન્ડને લઈને રસ્તા વચ્ચે નશામાં ધૂત છોકરીઓમાં દે ધનાધન, મારપીટનો વીડિયો વાયરલ

છોકરીઓનીની વચ્ચે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જાણો આખી ખબર

બારમા બોયફ્રેન્ડને લઈને થયો વિવાદ, બે છોકરીઓએ જોરદાર મારપીટ કરી

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં છોકરીઓનો મારપીટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો હોશંગાબાદ રોડ પરનો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના મિસરોદ ઇલાકા અંતર્ગત આવવા વાળા હોશંગાબાદ રોડ પર બે છોકરીઓની વચ્ચે બુધવારે મોડી રાત્રે જોરદાર મારપીટ થઇ હતી. મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ એક વીડિયોથી સામે આવ્યો છે. વીડિયોમાં બંને છોકરીઓ એક બીજાના વાળ ખેંચે છે અને મારપીટ કરતી પણ નજર આવી હતી. આ દરમ્યાન બંને એક બીજાને ગંદી ગાળો પણ આપી રહી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે બંને તેના મિત્રો સાથે દારૂ પીવા આવી હતી. ત્યાં બને વચ્ચે બોયફ્રેન્ડને લઈને ઝઘડો થઇ ગયો હતો જે જોત જોતમાં રસ્તાની વચ્ચે મારપીટ અને ગાળોનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામે આવેલ વીડિયોમાં એ પણ નજર આવી રહ્યું છે કે બંને છોકરીઓ વચ્ચે થઇ રહેલી મારપીટમાં વચ્ચે બચાવ કરવા આવેલી ત્રણેય મિત્રો પણ ઝઘડી પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા પર વિવાદ કરવા વાળી છોકરીઓ સારા ઘરેથી છે પરંતુ દારૂ અને બોયફ્રેન્ડના કોકટેલે તેમને રસ્તા વચ્ચે હંગામો કરાવી દીધો.

છોકરીઓની વચ્ચે થયેલ વિવાદની ખબર લગતા જ મિસરોદ થાનાની પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને બધી છોકરીઓને અને તેની સાથે આવેલ યુવકને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યાં બધાનું મેડિકલ ચેકઅપ કરવામાંઆવ્યું હતું. જોકે થોડાક સમય બાદ પોલીસ સ્ટેશનમાં છોકરીઓને નશો ઉતરી ગયો હતો અને પોલીસ સામે માફી માંગી રહી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા બાદ તેમને ત્યાંથી છોડી દીધા હતા.

મામલાની જાણકારી આપતા મિસરોદ પોલીસે કહ્યું કે હોશંગાબાદ રોડ પર એક મોલમાં બાર છે. મોડી રાત્રે મોલની બહાર છોકરીઓમાં ઝઘડો થયો હતો. ત્યાં પહોંચ્યા તો ત્યાં ચારથી પાંચ છોકરીઓ ઝઘડી રહી હતી. તેમની સાથે કેટલાક છોકરાઓ પણ શામેલ હતા. બધાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ઝઘડવા વાળી છોકરીઓમાં એક ગાંધીનગર, એક ટીલા જમાલપુર અને બે અન્ય શાહપુરની રહેવાવાળી છે.

Patel Meet