વગર જોયે ખરીદી લીધું ઘર તો મળ્યો એક ‘સિક્રેટ રૂમ’, જોઈને હેરાન થઇ ગઈ મહિલા

મહિલાને મળ્યો ઘરની અંદર એક ‘સિક્રેટ રૂમ’, જાણો શું હતું તે રૂમમાં…

એક કપલ જેમને પોતાનું ઘર જોયા વિના જ ખરીદી લીધું, તેઓ ત્યારે દંગ થયા જયારે તેમને એક સિક્રેટ રૂમ મળ્યો જે વાત તેમને ઘર લેતા સમયે ખબર હતી નહિ. રાઈન નામની એક યુઝરએ સોશ્યિલ મીડિયા પર એક વીડિયોશેર કર્યો હતો,

જેને 16 મિલિયન એટલે કે 1 કરોડ 60 લાખ વાર દેખાઈ ચુક્યો છે. 27 વર્ષીય તે મહિલાએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીના લીધે હું અને મારો બોયફ્રેન્ડ ઘર જોવા માટે કારણ વગર ક્યાંય ફર્યા હતા નહિ. જેના કારણે તેને એક રિયલ સ્ટેટ એજન્ટ જોડે વાત કરી અને વગર જોયે તેની ઓફરને સ્વીકારી લીધી હતી.

રાઇને કહ્યું કે મહામારીના કારણે અમે વગર જોયે ઈન્ટરનેટના માધ્યમથી ઘર ખરીદી લીધું હતુ. લગભગ 2 મહિના પછી જયારે અમને ઘર જોવા માટે ટાઈમ મળ્યો તો અમે ત્યાં પહોંચ્યા અને વાસ્તવમાં ઘરની અંદર કંઈક અજીબ દેખવા મળ્યું.

જયારે એજન્ટના માધ્યમથી થોડાક મહિના પહેલા 18 તસ્વીરો દેખાડી હતી ત્યારે એવું કઈ ધ્યાન આપ્યું હતું નહિ. પરંતુ ઘરના એક સેકશનમાં કંઈક એવું પણ હતું જે આ કપલને હાજી સુધી ખબર હતી નહિ.

કેમેરામાં રેકોર્ડ કરતા તેની ઓફિસની તરફ પગથિયાં જોડે જઈને જોયું અને બતાવ્યું તો અમે ત્યાં પણ જઈ શકીએ છીએ, ત્યાં એક નાની કોઠરી છે. બીજા ભાગ સુધી કોઈ પોહચી શકતું નથી. વોર્ડરોબના પાછળ નાના બ્લોક ખોલવા પર થોડીક જગ્યા દેખાઈ જે બિલકુલ કોઠરી જેવી જ હતી અને ચારે બાજુથી બંધ હતું.

માટી અને ગંદકીથી ભરેલા આ રૂમને જોઈને તે કપલ હેરાન હતું. વીડિયો જોઈને કેટલાક યુઝર્સએ કહ્યું તેને સ્ટોર રૂમ બનાવી શકાય છે કે પછી તેને હંમેશા માટે બંધ કરી દેવાય.

Patel Meet