સમુદ્ર કિનારે ઇશા ગુપ્તાએ વરસાવ્યો કહેર, બિકિની અવતારમાં ફ્લોન્ટ કરી ખૂબસુરતી
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં વધુ તેના ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે, અને તેની સ્ટાઈલના દિવાના છે. ઇશા ગુપ્તા બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.
View this post on Instagram
ઈશાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેને ઈન્સ્ટા પર તેના લાખો ફોલોઅર્સ છે. હાલમાં જ અભિનેત્રીએ 16 જૂને ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી હતી. આ દરમિયાનનો તેનો બીચ લુક ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ હતો.
View this post on Instagram
જણાવી દઇએ કે, ઈશા હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે. એક્ટ્રેસ ઘણીવાર સાડી જેવા પરંપરાગત આઉટફિટમાં પણ જોવા મળે છે. 28 નવેમ્બર 1985ના રોજ દિલ્હીમાં જન્મેલી ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
View this post on Instagram
ઈશાએ ફિલ્મો સિવાય ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં તેને પહેલે મોકો ભટ્ટ કેંપથી મળ્યો હતો. ફિલ્મ જન્નત 2થી બોલિવુડ ડેબ્યુ કરનારી ઇશાએ ‘રાઝ 3’, ‘રુસ્તમ’, ‘કમાન્ડો 2’, ‘ટોટલ ધમાલ’, ‘ચક્રવ્યૂહ’, ‘હમશકલ’ અને ‘વન ડે જસ્ટિસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.