માત્ર 5 રૂપિયામાં બદલો તમારી કિસ્મત, આ 1 નોટના બદલે મળી શકે છે લાખો રૂપિયા

ખુશખબરી: માત્ર 5 રૂપિયામાં તમને મળી શકે છે લાખો રૂપિયા- જાણો કઈ રીતે

કોરોના કાળમાં આ મંદીના સમયમાં તમે ઘરે બેઠા એક્સટ્રા કમાણી કરી શકો છો. જો તમે પણ સિક્કા અને નોટોનો સંગ્રહ કરવાનો શોખ રાખો છો તો આ કોરોના કાળમાં તેનુ ઓનલાઇન વેચાણ કરી તમે ઘણા પૈસા કમાવી શકો છો. તમારી આ આદત તમને મિનિટોમાં કરોડપતિ બનાવી શકે છે. વધતી મોંઘવારીના જમાનામાં આમ તો 5 કે 10 રૂપિયાની બહુ કિંમત નથી, પરંતુ તમે તેનાથી તગડી કમાણી કરી શકો છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઘણી વેબસાઇટ પર જૂના સિક્કા અને નોટોની નિલામી થઇ રહી છે. અહીં તમને તમારા અનુસાર પૈસા પણ મળી જશે. એટલે કે તમારી આ હોબી તમને લખપતિ અને કરોડપતિ બનાવી શકે છે. આ માટે તમારી પાસે 10 કે 5 રૂપિયાનો સિક્કો હોવો જોઇએ. જેના પર વૈષ્ણો માતાની તસવીર હોય.

આ દિવસોમાં ઇ કોમર્સ વેબસાઇટ પર જૂની નોટોની નીલામી ટ્રેંડ કરી રહી છે. જો તમારી પાસે આવા કોઇ સિક્કા છે તો તમે તેને વેચીને કમાણી કરી શકો છો. વેબસાઇટ પર આ સિક્કાને ઓક્શનમાં વેચીને તમે 10 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો.  વેબસાઇટ પર તમે 1977-1979ની જૂની નોટો બદલી 45000 રૂપિયા કમાઇ શકો છો.

જૂના એક રૂપિયાની નોટ પર પૂર્વ પ્રધાન સચિવ, વિત્ત મંત્રાલય, હીરૂભાઇ એમ પેલના હસ્તાક્ષર હોવા જોઇએ. જેમણે 1977-1979માં પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના કાર્યકાળમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ એંટીક સિક્કાઓને ઓએલએક્સ, ઇન્ડિયા માર્ટ, પિંટરેસ્ટ અને ઇંડિયન કરેંસી જેવી વેબસાઇટ્સ પર વેચી શકાય છે.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.

Shah Jina