11 વર્ષના છોકરાની મમ્મી અને કરોડોપતિ ઘરની વહુ એરપોર્ટ પર સ્પોટ થઇ કંઈક આવા અંદાજમાં, ખુબસુરતીમાં નંબર 1 છે

તમે તમારી આજુ બાજુ ઘણા એવા લોકો જોયા જ હશે જે ઉંમરમાં તો મોટા હશે પણ તેને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો પણ લગાવી શકતા નથી હોતા. તેની રિયલ ઉંમર કરતા ઓછા દેખાવવા વાળા એવા તો તમે ઘણા બોલિવૂડ સેલેબ્સનું નામ સાંભળ્યું હશે પરંતુ આજે અમે જે સુંદર હસીના વિશે વાત કરી રહ્યા છે તે કોઈ બોલિવૂડ સેલેબ્રીટી નથી

પરંતુ તેની સુંદરતા આગળ મોટી મોટી બોલિવૂડ અભિનેત્રી પણ ફેલ છે. અને તે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે. ભૂષણ કુમારની પત્ની ભલે ઉંમરમાં 30થી ઉપર હોય પરંતુ તેને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો નહિ લગાવી શકે.

કેટલાક લોકો એકતા બ્લેસ્ડ હોય છે કે ભલે ગમે તેટલી ઉંમર થઇ જાય પરંતુ સમયની સાથે તેની બ્યુટીમાં એક પર્સેન્ટ ઓછો નથી થતો. આ જ વાત છે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની માટે કહી શકાય છે જે 30થી વધુની ઉંમર હોવા છતાં યુવાન છોકરીઓને ટક્કર આપતી હોય છે. તેમજ આ વખતે કરોડોપતિ ઘરેથી આવવા વાળી અદાકારા એવા કપડામાં નજર આવી જેને જોયા પછી વિશ્વાસ નહિ આવે કે તે ટીનેજ પુત્રની મમ્મી પણ છે.

દિવ્યા ખોસલા કુમારને આ વખતે મુંબઈ એરપોર્ટ પર કોટનની મીડી ડ્રેસમાં નજર આવી હતી જે મુંબઈના વાતાવરણ પ્રમાણે પરફેક્ટ હતું. ડ્રેસની બીજી એક ખાસ વાત હતી તેના ડ્રેસનું પ્રિન્ટ જે પિંક, ઓરેન્જ, યલો, ગ્રીન અને બ્લુ કોમ્બિનેશનનું હતું. તે મળીને ચેકર્ડ શેપ ક્રિએટ કરી રહ્યું હતું. દિવ્યાએ તેની સાથે ઓફ વ્હાઇટ શોલ્ડર બેગ કેરી હતી અને તે બેગની કિંમત લગભગ 1,33,523 રૂપિયાની આજુ બાજુ છે.

તેના કમ્ફર્ટને જાળવી રાખવા માટે પગમાં સફેદ કલરના શૂઝ પહેર્યા હતા જેમાં હિલ્સ બ્રાઉનિશ શેડ હતો. દિવ્યાએ મોઢા ઉપર મિનિમલ મેકઅપ કર્યો હતો જે તેની નેચરલ બ્યુટીને ઉભારી રહ્યું હતું તેમજ તેના વાળને સિમ્પલ ક્લચ કરેલું હતું. આ ડ્રેસમાં દિવ્ય કોઈ 25 વર્ષની છોકરીની જેમ લાગી રહી હતી. તેને જોઈને લાગી જ નાતુ રહ્યું કે તે પત્ની, વહુ અને એક બાળકની મમ્મી હોય.

બોલીવુડની દુનિયા એવી છે જ્યાં પોતાની ફિટનેસ ટકાવી રાખવા માટે અવનવા અખતરા કરવામાં આવે છે. ખાસ કરીને બોલીવુડની અભિનેત્રીઓ પોતાની ફિટનેસ અને દેખાવને લઈને ખુબ જ કાળજી રાખતી હોય છે. ઘણી અભિનેત્રીઓને આપણે જોઈ છે કે ઉંમરના એક પડાવ પાર કર્યા છતાં પણ તે એકદમ યુવાન દેખાય છે.

આજે અમે તમને એક એવી જ અભિનેત્રીની વાત કરવાના છીએ, જે આજે પણ શોર્ટ સ્કર્ટ પહેરીને નીકળે તો કોઈ યુવાન છોકરી જેવી જ લાગે છે. અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારની જે ઘણીવાર શોર્ટ સ્કર્ટમાં સ્પોટ થતી જોવા મળે છે અને તેને જોતા તેની ઉંમરનો પણ કોઈ અંદાજો લગાવી શકાય તેમ નથી.

તે એકદમ કોલેજ જતી છોકરી જેવી જ દેખાય છે. પરંતુ જયારે તેના વિશે જાણવા મળે છે કે તે કોઈ કોલેજ ગર્લ નથી, પરંતુ 38 વર્ષની ઉંમરમાં એક બાળકની માતા છે ત્યારે ચાહકોને પણ આશ્ચર્ય લાગી આવે છે. 2004ની અંદર એટલે કે આજથી 16 વર્ષ પહેલા દિવ્યા બોલીવુડની અંદર પોતાની કિસ્મત અજમાવવા આવી હતી.

પરંતુ તેની કિસ્મતમાં કંઈક બીજું જ લખેલું હતું અને તેને 2005માં ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઇ ગઈ. સોશિયલ મીડિયા ઉપર પણ દિવ્યાની ઘણી તસવીરો વાયરલ થતી જોવા મળે છે, જેમાં તેની સુંદરતા અને તેની ફિટનેસ ચાહકોનું ધ્યાન ખેંચે છે.

આ ફિલ્મ શૂટિંગ દરમિયાન જ દિવ્યા અને ભૂષણ કુમાર એકબીજાની નજીક આવ્યા હતા, બંને વચ્ચે મેસેજમાં વાત થતી હતી, પરંતુ અચાનક જ દિવ્યાએ મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેને લાગતું હતું કે ભૂષણ તેના માટે ગંભીર નથી, ત્યારે ભૂષણ કુમારે પોતાના કાકાના છોકરાને દિવ્યાના ઘરે મોકલ્યો અને બંને વચ્ચે વાત આગળ ચાલી હતી અને 2005માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ દિવ્યાએ ફિલ્મોમાં કામ કરવાનું તો છોડી દીધું હતું, પરંતુ તેને ટી-સિરીઝનું કામ સાંભળવાનું શરૂ કરી દીધું. આજે દિવ્યાને 9 વર્ષનો એક દીકરો પણ છે. દિવ્યા ખોસલા કુુમાર એક બાળકની માતા છે. દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની કેટલીક તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેના દીકરા સાથે અને પતિ સાથે પણ કેટલીક તસવીર શેર કરે છે.

જોન અબ્રાહમે ગયા વર્ષે ફિલ્મ સત્યમેવ જયતે 2નું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં જોન મસલ્સ બતાવતા જોવા મળે છે. તેની પાછળ અશોક ચક્ર દેખાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ 2018 ની ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલ છે. ફિલ્મના પહેલા ભાગમાં જોન એન્ટી હીરો બની ગયા હતા. ફિલ્મમાં મનોજ બાજપેયીએ તેમના મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી જે એક પોલીસકર્મી હતા.

ફિલ્મમાં જોન ક્રાઈમ કરતા હતા અને મનોજ બાજપેયી લોકોને કાયદા પ્રમાણે ચાલવાનું શીખવતા હતા. આ મુવીમાં જોનની બહાદુરીની સાથે સાથે, આપણે દિવ્યાને ભ્રષ્ટાચાર સામે લડતી એક મજબૂત મહિલા નાયક તરીકે પણ જોશું. ભૂષણ કુમાર, ક્રિષ્ણ કુમાર (ટી-સિરીઝ), મોનિશા અડવાણી, મધુ ભોજવાની, નિખિલ અડવાણી (એમ્મે એન્ટરટેઈનમેન્ટ) દ્વારા નિર્મિત છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Patel Meet