એકવાર સંબંધ બાંધ્યા બાદ પત્નીએ બીજીવાર સંબંધ બાંધવાની પાડી દીધી ના, તો ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીની હત્યા કરીને લાશ બીજા જિલ્લામાં ફેંકી દીધી

પત્નીએ બીજીવાર સેક્સ કરવાની પાડી ના, પતિએ દોરડાથી ગળું દબાવ્યું અને……સાસુએ કહ્યું, “તમારી દીકરી ક્યાંક ચાલી ગઈ…” જાણો સમગ્ર મેટર 

દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવે છે, તો ક્યાંક પ્રેમ પ્રસંગોમાં પણ કોઈની હત્યા થઇ જતી હોય છે. ઘણીવાર પારિવારિક ઝઘડા પણ કોઈની હત્યાનું કારણ બનતા હોય છે, ત્યારે હાલ એવી જ એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં પત્નીએ એક વાર સંબંધ બનાવ દીધા બાદ બીજીવાર સંબંધ બનાવવાની ના પાડતા જ પતિએ તેની હત્યા કરી નાખી હતી.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના અમરોહામાંથી. જ્યાં અનવર નામના વ્યક્તિની પત્ની રુખસાર સાથે 5 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 4 વાંગે સંબંધ બાંધ્યા, થોડીવાર પછી તેના પતિએ બીજીવાર સંબંધ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેની પત્નીએ ના પાડી. જેના બાદ તેનો પત્ની સાથે ઝઘડો થઇ ગયો અને પછી તેના નાના ભાઈ દાનીશે રુખસારના પગ પકડ્યા અને અનવરે તેનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી નાખી.

હત્યા બાદ બંને ભાઈએઓ લાશને ઠેકાણે લગાવવાનું વિચાર્યું અને મુર્દાબાદ જિલ્લાના રતુપુરા ગામના જંગલમાં કોથળામાં ભરી અને નાખી આવ્યો. જેના બાદ તેને દિમાગ વાપરી પત્નીના ખોવવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સ્થાનિક લોકોએ લાશ જોતા પોલીસને સંપર્ક કર્યો અને પછી લાશ કોની છે તેની શોધખોળ ચાલુ થઇ, આ તરફ રુખસારના ખોવવાની ફરિયાદના આધારે તપાસ થતા લાશ રુખસારની હોવાનું સામે આવ્યું.

આ મામલામાં ઇમરાનની પોલીસે કડક્ડાઇથી પુછરપચ કરતા જ તેને પોતાનો ગુન્હો કબૂલી લીધો. સાથે જ એમ પણ જણાવ્યું કે આ હત્યામાં તેનો ભાઈ દાનિશે પણ તેની મદદ કરી હતી. હાલ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે, સાથે જ આ મામલાની વધુ તપાસ પણ હાથ ધરી છે. રુખસારની લાશ ઠેકાણે લગાવ્યા બાદ આરોપીએ તેના સાસરે તેમની દીકરી ઘરેથી કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોવાની જાણ કરી હતી.

Niraj Patel