હાઇ કોલેસ્ટ્રોલ તરફ ઇશારો કરે છે પગના આ લક્ષણો…ભૂલથી પણ ના કરો ઇગ્નોર નહિ તો પડી શકો છો ગંભીર પરેશાનીમાં…
નવા જમાનામાં લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે તેનો ઉકેલ લાવવો શક્ય નથી. કોલેસ્ટ્રોલ લેવલનું વધતુ સ્તર એ આ બીમારીઓમાંથી એક…