લગ્નની રાત્રે બેડ પર દુલ્હાની રાહ જોઇ રહી હતી દુલ્હન, દુલ્હો કરવા લાગ્યો કમ્પ્યુટર પર તસવીર અપલોડ, કહ્યુ- હોલ્ડ ઓન બેબ…

લોકોનો સોશિયલ મીડિયા પર તસવીર અપલોડ કરવાનો શોખ એટલી હદ સુધી હોઇ શકે છે આ વાત તો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી એક તસવીરે જણાવી છે.

ઇન્ટરનેટ પર હાલમાં એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં દુલ્હન લગ્નની રાત્રે તેના રૂમમાં બેસી દુલ્હાની રાહ જોઇ રહી હોય છે અને બીજી તરફ દુલ્હો રૂમમાં બેઠા બેઠા કોમ્પ્યુટર પર લગ્નની તસવીરો અપલોડ કરી રહ્યો છે.

ઇંડિયા ટાઇમ્સ અનુસાર, આ તસવીર ટ્વીટર પર શેર કરવામાં આવી છે. જેમાં જોઇ શકાય છે કે, આ કપલના હાલમાં જ લગ્ન થયા છે. તેઓ લગ્નના જ કપડામાં છે. દુલ્હન દુલ્હાની રાહ જોઇ રહી છે. પરંતુ દુલ્હો કોમ્પ્યુટર પર બેસી તેનું કંઇક કામ કરી રહ્યો છે.

 

Shah Jina