ભારતીય ટીવી શોમાં જયારે અફઘાનની હસીનાએ શરમજનક કપડાં પહેર્યા તો આખો દેશ હચમચી ગયેલો, જુઓ PHOTOS
“બિગબોસ” હવે ઓટિટિ પેલ્ટફોર્મ ઉપર પ્રસારિત થઇ રહ્યું છે. જેને લઈને દર્શકો ખુબ જ ઉત્સાહિત પણ જોવા મળી રહ્યા છે, આ દરમિયાન બિગબોસ ઘણી બાબતોને લઈને પણ ચર્ચામાં રહે છે, અને તેના પ્રતિસ્પર્ધીઓ પણ હંમેશા ચર્ચામા છવાયેલા રહેતા હોય છે. આજે અમે તમને એવી જ એક બિગબોસ-5ની પ્રતિસ્પર્ધી વિદા સમદજઈ વિશે જણાવીશું.
વિદા સમદજઈ એક અફઘાન-અમેરિકી મોડલ છે. બિગબોસ -5નો ભાગ બન્યા બાદ વિદા સમદજઈ ભારતમાં ખુબ જ પ્રખ્યાત બની ગઈ હતી. વિદા સમદજઈ ઘણી જ કોન્ટ્રોવર્સી બાદ બિગ બોસનો ભાગ વાણી હતી. તેને પોતાની તસવીરો દ્વારા હોવાળો મચાવી દીધો હતો.
વિદા સમદજઈ મિસ અફઘાનિસ્તાન રહી ચુકી છે. તેને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સીટી, ફુલર્ટનથી અભ્યાસ કર્યો છે. પૂર્વ મિસ અફઘાનિસ્તાન વિદા સમદજઈ પાંચ અલગ અલગ ભાષાઓ પણ બોલી શકે છે. અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં જન્મેલી અને મોટી થયેલી વિદા સમદજઈ વર્ષ 1996માં અમેરિકા ચાલી ગઈ હતી. જેના બાદ તેને અમેરિકામાં મિસ અમેરિકા બ્યુટી પેજેન્ટ પણ જીત્યો અને મિસ અમેરિકા બની.
વિદા સમદજઈ વર્ષ 1974 બાદથી એક આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજેન્ટમાં ભાગ લેવા વાળી પહેલી અફઘાન મહિલા બની. તેને મિસ અર્થ વર્ષ 2003 પ્રતિયોગિતા દરમિયાન લાલ રંગના કપડામાં વૉક કર્યું હતું.
લોકપ્રિય રિયાલિટી શો “બિગ બોસ 5″નો ભાગ બની ચુકેલી વિદા સમદજની અફઘાન સુપ્રીમ કોર્ટ દ્વારા ખુબ જ આલોચના કરવામાં આવી હતી. જયારે તેને એવા કપડાં પહેર્યા અને મોડેલિંગ કર્યું તો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, “એક મહિલાના શરીરને આ રીતે પ્રદર્શિત કરવું ઇસ્લામ કાયદા વિરુદ્ધ છે.”
તમામ વિવાદો છતાં વિદા સમદજઈ ભારત આવી તો બોલીવુડમાં પણ હાથ અજમાવ્યો. તેને હિન્દી ફિલ્મોમાં તો ઓછાયા રોલ મળ્યા પરંતુ 2009માં આવેલી ફિલ્મ “Runway: Love Among Gun Shots” માં કામ કર્યા બાદ તે વર્ષ 2001માં “બિગ બોસ-5″નો ભાગ બન્યો. તેને ભારતીયોએ બિગબોસ હાઉસમાં પસંદ પણ કરી.
વિદા સમદજઈએ “બિગ બોસ -5″નો ભાગ બન્યા પહેલા કહ્યું હતું કે તે સંયુક્ત રાષ્ટ્રની સાથે કામ કરવા ઈચ્છે છે. સાથે જ કહ્યું કે તે એક નેતા બનાવ ઈચ્છે છે અને અફઘાન મહિલાઓની મદદ કરવા ઈચ્છે છે. જે વર્ષો સુધી પટોણા મૂળ ભૂત અધિકારોથી વંચિત છે.