ભોજપુરી મ્યુઝિક વીડિયોથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી નેહા મલિક તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. બેબીકી અને બોલ્ડનેસના મામલામાં તો નેહા મલિક બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને પણ ટક્કર આપે છે. નેહા મલિકનો કોઈપણ લુક ઈન્ટરનેટ પર જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે. નેહા મલિકને જોઈને ફેન્સ પાગલ થઈ જાય છે.
આ દરમિયાન નેહા મલિકે તેની સુંદરતા તેના ચાહકોને બતાવી છે. નેહાના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. લોકપ્રિય ભોજપુરી ફિલ્મ અભિનેત્રી નેહા મલિકે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટોશૂટ શેર કર્યુ છે અને સાથે સાથે વીડિયો પણ શેર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
આમાં નેહા બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તેની કિલર સ્ટાઈલ અને ગ્લેમરસ લુક ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. નેહાએ આ લુક સાથે લાઇટ મેકઅપ કર્યો છે અને ખુલ્લા વાળ રાખ્યા છે. આ લુકમાં તે ઘણા મોહક પોઝ આપી રહી છે. તસવીરો અને વીડિયોમાં નેહાના દરેક એક્ટ ફેન્સને આકર્ષી રહ્યા છે, અને તેની સુંદરતાએ બધાને ઘાયલ કરી દીધા છે.
નેહા મલિકના આ હોટ ફોટોશૂટને ફેન્સ તરફથી જબરદસ્ત રિએક્શન મળી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટમાં તેના લુકની પ્રશંસા કરી અને કહ્યું કે તે દરેક વખતે કંઈક નવું અને અદ્ભુત લઈને આવે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram