સંસ્કારી વહુને બે પ્રેમીઓ સાથે રંગરેલિયા મનાવતા સાસુએ પકડી, બોલી-દીકરો ભવિષ્ય બનાવવા સાઉદી ગયો અને આ..

પોતાના બે પ્રેમીઓ સાથે રૂમમાં હતી વહુ, ધબધબ ચાલતું હતું, સાસુએ દરવાજા પર લગાવ્યુ તાળુ અને પછી…

પતિ નોકરીની શોધમાં વિદેશ ગયો હતો. આ સમય દરમિયાન પત્ની તેના પિયર વધારે જવા લાગી. આ વચ્ચે જ પિયર પક્ષના બે લોકો સાથે તેના અવૈદ્ય સંબંધો બંધાયા. મહિલા પણ તેને ઘરે બોલાવવા લાગી. તેણે તેના બંને પ્રેમીઓને તેના સાસરે પણ બોલાવ્યા. મહિલાની સાસુએ ત્રણેયને એક રૂમમાં વાંધાજનક હાલતમાં જોયા હતા.

ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી અને ત્રણેયને તેમના હવાલે કરવામાં આવ્યા. આ ઉપરાંત કેસ પણ નોંધવામાં આવ્યો. ચોંકાવનારી વાત તો એ છે કે આ મામલો યુપીના મહારાજગંજ જિલ્લાના નિચલૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો છે.

અહીં રહેતા પરિવારના યુવકના લગ્ન બાજુના ગામમાં રહેતી યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ યુવક રોજગાર અર્થે સાઉદી અરેબિયા ગયો હતો. પતિ વિદેશ જતા તેની પત્ની પિયર વધુ આવવા-જવા લાગી. આ દરમિયાન તેના બે લોકો સાથે અવૈદ્ય સંબંધો બંધાયા. મહિલા તેને મળવા સતત પિયર જતી.

મહિલાએ તેના સાસરાના ઘરે પણ તેના બંને પ્રેમીઓને મળવા બોલાવ્યા. તે તેની સાથે રૂમમાં હાજર હતી અને પછી અચાનક તેની સાસુ પહોંચી. રૂમમાંથી આવતા અવાજો સાંભળીને તેણે ડોકિયું કર્યું તો તેના હોંશ ઉડી ગયા.

સાસુએ જોયું કે પુત્રવધૂ બે માણસો સાથે વાંધાજનક સ્થિતિમાં હતી. આ પછી સાસુએ ત્રણેયને રૂમમાં પૂરી બહારથી તાળું મારી દીધું અને પોલીસને ફોન કર્યો. જ્યારે પોલીસ ગામમાં પહોંચી તે બાદ મહિલાએ પોલીસને આખી વાત જણાવી. પોલીસની સામે જ રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો અને પુત્રવધૂ અને બંને યુવકોને પોલીસને હવાલે કર્યા.

આ મામલે માહિતી આપતા પોલિસે જણાવ્યું કે મહિલાએ તેની પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરી છે. પુત્રવધૂ બે યુવકો સાથે વાંધાજનક હાલતમાં હતી. આ કેસમાં શાંતિ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina