પિંક ફ્લોરલ બિકિની પહેરી પુલમાં ઉતરી અવનીત કૌર, ભરાવદાર ફિગર જોતા જ લાળ ટપકી જશે, જુઓ નીચે
ટીવી અને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ અવનીત કૌરને આજે કોઇ ઓળખની જરૂર નથી, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અવનીત થોડા સમય પહેલા જ વેકેશન પર હતી, જ્યાંથી તેણે તેની ઘણી ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
આ તસવીરોમાં ‘અલાદ્દીન’ એક્ટ્રેસ ફ્લોરલ બિકીની પહેરીને દરિયામાં મદમસ્ત અદાઓ બતાવતી જોવા મળી. આ તસવીરોમાં અવનીત ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. અવનીત કૌરે સ્વિમિંગ પૂલ પાસે ઊભા પણ તસવીરો ક્લિક કરાવી હતી. અભિનેત્રી ફ્લોરલ બિકીનીમાં અદભૂત લાગી રહી હતી. આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાના યુવા લુકથી ચાહકોના હોશ ઉડાવતી જોવા મળી હતી.
આ ઉપરાંત તે સ્વિમિંગ પૂલમાં નાસ્તાની મજા માણતા પણ જોવા મળી હતી. અવનીત કૌરની તસવીરોમાં વાદળી સમુદ્ર, સ્વચ્છ વાદળી આકાશ જોવા મળી રહ્યુ છે. આ સાથે તેના લુકની વાત કરીએ તો મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં તેનો દેખાવ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ચાહકો તેની આ તસવીરો પર દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં હોટનેસના વખાણ કરી રહ્યા છે.
ઘણા ચાહકોએ લખ્યું કે અવનીતે તેની સ્ટાઈલ અને ગ્લેમરથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ. અવનીત કૌર તેની બોલ્ડ અને સ્ટાઇલિશ તસવીરો માટે જાણીતી છે. જણાવી દઈએ કે અભિનેત્રી અવનીત કૌરનું ઈન્સ્ટાગ્રામ પર લાંબુ ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર 31 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.
અવનીત કૌરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી. તે ઘણા હિટ શોમાં જોવા મળી ચૂકી છે, અવનીતે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો જેમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. અવનીત થોડા સમય પહેલા હોલીવુડના દિગ્ગજ કલાકારોમાંના એક ટોમ ક્રૂઝ સાથે જોવા મળી હતી.
View this post on Instagram