ઝાડ પર બેઠેલી આ ઢીંગલીએ આખા ગામની ઉડાવી ઊંઘ, જે લોકો તેની નજીક જાય છે તેનું શરૂ થઇ જાય….

ઓસ્ટ્રેલિયામાં એક ગુડિયાએ પૂરા શહેરની ઊંઘ ઉડાવીને રાખી દીધી છે. આ ગુડિયા એક ઝાડ પર હિંચકામાં બેઠેલી છે અને જયારે જયારે હવા ચાલે છે ત્યારે ત્યારે તે ઝૂલવા લાગે છે. સ્થાનિય લોકો આ ગુડિયાને ભૂત માને છે અને તેમનું કહેવુ છે કે, જે પણ વ્યક્તિ ભૂલથી પણ તેમની પાસે જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે.

અહીના લોકોનું કહેવુ છે કે, અત્યાર સુધી આ ગુડિયાને જોયા બદ લોકોનો એક્સિડંટ થઇ ચૂક્યો છે. હિનચિનબ્રુક સાંસદ નિક ડેમેટ્ટોનું કહેવુ છે કે, એવુ લાગે છે કે અહીં પર રહેનાર કોઇ પણ આ ગુડિયા વિશે જાણે છે. પરંતુ કોઇ પણ તેના વિશે વાત કરવા ઇચ્છતુ નથી. તેમનું કહેવુ છે કે, જયારે લોકોએ આ ગુડિયા વિશે જાણવાની કોશિશ કરી તો કોઇએ પણ તેના પર વાત કરી નહિ.

આ ગુડિયા કયાંથી આવી અને કયારે એક ઝાડના નીચે હિંચકા પર બેસી ગઇ. આ વિશે કોઇને કોઇ જાણકારી નથી અને ના કોઇ તેના વિશે વાત કરવ તૈયાર છે. શહેરના એક વેપારીએ જણાવ્યુ કે, આ ગુડિયાે એક પ્રેમી જોડાએ બનાવી હતી, જે શહેરમાં કંઇ રંગ ફેલાવવા માંગતા હતા. પરંતુ આ જોડા વિશે કોઇને ખબર નથી.

કહેવામાં આવે છે કે, તે પ્રેમી જોડુ હવે ગાયબ થઇ ગયુ છે અને આ ગુડિયા તેની હોઇ શકે છે. જોકે, પ્રશાસનઆની હકિકતની જાણ કરવામાં લાગેલુ છે. હવે આ તપાસમાં એવુ છે કે, કોઇ પણ અધિકારી તેની પાસે જવા માંગતો નથી અને હવે આ ગુડિયાની તપાસ કેવી રીતે થશે એ મોટો સવાલ છે

Shah Jina