કોલેજમાં ભણતી છોકરીએ અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ 72 વર્ષિય વૃદ્ધે કર્યો આપઘાત ! યુવતિ બહુ જ શોખીન હતી….

પુરુષો માટે લાલબત્તી સમાન કિસ્સો: કોલેજીયન છોકરીએ 72 વર્ષીય વૃદ્ધ સાથે રંગરેલિયા મનાવ્યા, પછી બિચારા વૃદ્ધે આપઘાત કર્યો, જાણો શું હતું કારણ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર બ્લેકમેઇલિંગ સહિત અનેક ગુનાહિત પ્રવૃતિઓના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર હનીટ્રેપના પણ કિસ્સા સામે આવે છે જેમાં કોઇ યુવતિ કે મહિલા દ્વારા કોઇ પુરુષ કે આધેડને ફસાવી તેમની સાથે સંબંધ બાંધી પછી તે દરમિયાનના અશ્લીલ વીડિયો ગુપ્ત રીતે ઉતારી તેમને બ્લેકમેઇલિંગ કરી પૈસા પડાવવામાં આવતા હોય છે. ઘણીવાર આવા કોઇ મામલામાં ફસાતા વ્યક્તિ કંટાળી આપઘાત પણ કરી લેતો હોય છે.

આસામના જોરહાટ જિલ્લાના એક 72 વર્ષીય વ્યક્તિએ ગુપ્ત રીતે શૂટ કરવામાં આવેલ અશ્લીલ વીડિયો સામે આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે એક યુવતી સાથે ઈન્ટીમેટ વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. મૃતકની કોલેજ ગર્લ સાથેની અશ્લીલ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે જોરહાટ જિલ્લાના પુલીબોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઢેકેલિયા ગામની 22 વર્ષની યુવતીએ માતા-પિતા ઘરે ન હતા ત્યારે તે જ ગામના એક 72 વર્ષિય વ્યક્તિને પોતાના ઘરે બોલાવ્યા અને શારીરિક સંબંધો બાંધવાની લાલચ આપી. તે બાદ તેણે આ ગુપ્ત રીતે રેકોર્ડ કરી પોર્ન સાઇટ્સ પર વીડિયો અપલોડ કરી દીધો. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ 72 વર્ષિય વ્યક્તિએ આપઘાત કરી લીધો.

પોલીસે યુવતી વિરુદ્ધ IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો અને આરોપીની તેના બે મિત્રો સાથે ધરપકડ કરી. પોલીસે તેનું લેપટોપ પણ જપ્ત કર્યું છે. સ્થાનિક કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી હતી. પુરુષ સાથેના વિડિયોની સાથે-સાથે આ વિસ્તારના અન્ય પુરૂષો સાથેની યુવતીના કેટલાક વધુ ઈન્ટિમેટ વીડિયો પણ સામે આવ્યા હતા. વાસ્તવમાં તાજેતરમાં જ એક કૉલેજના છોકરા સાથે આવો વીડિયો સામે આવ્યો હતો,

File pic

જ્યારે યુવતીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેણે ગુપ્ત રીતે આ વીડિયો બનાવ્યો હતો. પરંતુ છોકરાએ તેનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેને યુવતીએ ફસાવ્યો હતો અને તેણે વીડિયો બનાવ્યો હતો. યુવતી કથિત રીતે પોર્ન સાઇટ પરથી પૈસા કમાવવા માટે આવું કરતી હતી.

Shah Jina