બિકિની વેક્સથી લઇને સેક્સ અને પીરિયડ સુધી….અનુરાગ કશ્યપની 22 વર્ષિય દીકરીએ કહ્યુ એવું એવું કે, બોલી- છોકરાઓ વીડિયોથી દૂર રહે…

બોલિવુડ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ તેની બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. આલિયા ઘણીવાર તેના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આલિયાએ સેખ્સ, પીરિયડ્સ અને ફિમેલ હેર રિમૂવલની સમસ્યા પર જ્યારે ખુલીને વાત કરી ત્યારે તે સોશિયલ મીડિયા પર સનસની ફેલાઇ ગઇ. આલિયા કશ્યપ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખૂબ જ એક્ટિવ રહે છે. આલિયા તેની યુટ્યુબ ચેનલ પર તેના વ્લોગ વીડિયોમાં તેના ફેન્સને તેના અંગત જીવન સાથે જોડાયેલી માહિતી પણ આપતી રહે છે.

ત્યારે આલિયાએ તેના એક વ્લોગમાં તેના ચાહકો સાથે મહિલાઓની સમસ્યાઓ વિશેનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આલિયા સૌથી પહેલા તેના વીડિયોમાં બિકી વેક્સિંગ વિશે વાત કરે છે. એક યુઝરે આલિયાને પૂછ્યું હતું કે તેને બિકી વેક્સ કે શેવમાં શું ગમે છે ? આ સવાલના જવાબમાં આલિયા કહે છે કે તેણે એક વખત બિકી વેક્સિંગ કરાવ્યું છે અને આ પહેલી વાર હતું જ્યારે તેણે બિકી એરિયાના વાળ દૂર કર્યા હતા. આલિયાએ જણાવ્યું કે જ્યારે તેણે પહેલીવાર બિકી વેક્સિંગ કરાવ્યું ત્યારે તે માત્ર 15-16 વર્ષની હતી.

એટલા માટે તે સમયે તેને આ બધું કરવા દેવામાં આવ્યું ન હતું. જેને કારણે આલિયા તેની માતાથી છૂપી રીતે એક મિત્ર સાથે સલૂનમાં ગઈ અને બિકી વેક્સિંગ કરાવ્યું. આલિયાએ જણાવ્યું કે બિકી વેક્સ કરાવતી વખતે તેને એટલી પીડા થઈ હતી કે તેણે આખી જીંદગીમાં આટલી પીડા ક્યારેય અનુભવી ન હતી. આલિયા એટલી પીડામાં હતી કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પછી તેણે ક્યારેય બિકી વેક્સિંગ કરાવ્યું નથી. ત્યારથી તેણે શેવ કરવાનું શરૂ કર્યું. આલિયાએ જણાવ્યું કે તે હજુ પણ બિકી એરિયામાં શેવ કરે છે.

શેવિંગ ઉપરાંત લેસરની 2-3 સીટિંગ પણ લઇ ચૂકી છે. આલિયાએ કહ્યું કે લેસર બાદ વાળનો ગ્રોથ ઘણો ઓછો થયો છે. પરંતુ તે ખૂબ ખર્ચાળ છે, તેથી તેણે લેસર કરાવવાનું બંધ કરી દીધું. બોયફ્રેન્ડ શેન ગ્રેગોયર સાથે લિવ-ઇનમાં રહેવા પર આલિયાએ કહ્યું કે આ એક મોટો નિર્ણય છે. આલિયાએ કહ્યું કે જ્યારે શેન અને તે એકબીજા સાથે સમય વિતાવે છે, ત્યારે બંને દરેક વખતે આ રીતે જ રહે છે. આલિયાએ કહ્યું- લોસ એન્જલસ તે અઠવાડિયાના કેટલાક દિવસ મારા એપાર્ટમેન્ટમાં રહે છે અને જ્યારે તે ભારત આવે છે ત્યારે મારી સાથે રહે છે.

એક યુઝરે આલિયાને પૂછ્યું કે શું તેણે પહેલીવાર સેખ્સ કરતા પહેલા કોઈની પાસેથી ટિપ્સ લીધી હતી ? આ સવાલ પર આલિયાએ કહ્યું- મને નથી લાગતું કે મેં પહેલીવાર સેખ્સ કરતા પહેલા કોઈની પાસેથી ટિપ્સ લીધી હોય. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે ખાતરી કરવી જોઈએ કે તમે સેખ્સ માટે 100% તૈયાર છો કે નહીં. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે આ કોઈના દબાણમાં નથી કરી રહ્યા. સેખ્સ સમયે, તમારે તે વ્યક્તિ અને તમારી જાત સાથે આરામદાયક હોવું જોઈએ.

પીરિયડ્સની સમસ્યા વિશે વાત કરતા આલિયા કશ્યપે મેન્સ્ટ્રુઅલ કપ વિશે પણ વાત કરી. આલિયાએ કહ્યું કે તેણે હજુ સુધી મેન્સ્ટ્રુઅલ કપ અજમાવ્યો નથી, પરંતુ તે ચોક્કસપણે પ્રયાસ કરશે. આલિયા હાલમાં પીરિયડ્સ દરમિયાન પેડ્સનો ઉપયોગ કરે છે. જો છોકરી સેખ્સ માણતી નથી, તો તેણે છોકરાને કેવી રીતે કહેવું જોઈએ? આના પર આલિયાએ કહ્યું કે બંને લોકો માટે સેખ્સ માણવું જરૂરી છે. જો તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો, તો તમે તમારા પાર્ટનરને આ વાત સરળતાથી સમજાવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

જાતીય જીવનમાં તમને શું ગમે છે તે તમારે જાણવું જોઈએ અને તમારા સાથીને જણાવવું જોઈએ કે તમને શું ગમે છે. બર્થ કંટ્રોલના સવાલ પર આલિયાએ કહ્યું કે તેણે ક્યારેય બર્થ કંટ્રોલ પિલ્સનો ઉપયોગ કર્યો નથી, કારણ કે તેના ઘણા મિત્રોએ બર્થ કંટ્રોલ પિલ્સ લીધી છે, અને તેમના પીરિયડ્સમાં પ્રોબ્લેમ થઇ હતી, કેટલાકને હોર્મોનલ પ્રોબ્લેમ હતા, તેથી તેણે બર્થ કંટ્રોલનો ઉપયોગ નથી કર્યો. આલિયાએ કહ્યું કે જો તમે બર્થ કંટ્રોલનો ઉપયોગ નથી કરતા તો ચોક્કસ અન્ય કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરો.

Shah Jina