મનોરંજન

અનિતા હસનંદાનીએ દીકરા માટે ખરીદ્યું શાનદાર ઘોડિયું, કિંમત જાણીને જ તમે ચોંકી ઉઠશો, હમણાં મળી રહ્યું છે 50 ટકા ડિસ્કાઉન્ટ

ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની થોડા સમય પહેલા જ માતા બની છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે અને પોતાના દીકરાનું નામ તેને આરવ રાખ્યું છે. ત્યારે અનિતા અને તેનો પતિ રોહિત રેડ્ડી પોતાના દીકરા સાથેની ઘણી તસવીરો  સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

હાલમાં જ અનિતાએ પોતાના દીકરા માટે એક ઘોડિયું ખરીદ્યુ છે. જેની તસ્વીર તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે. આરવ આ પારણામાં સૂતો નજર આવી રહ્યો છે. જયારે તેની મા અનિતા અને તેના પપ્પા રોહિત રેડ્ડી પ્રેમાળ નજરોથી પોતાના દીકરાને જોતા નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

આ ખુબ જ સુંદર તસ્વીર શેર કરવાની સાથે અનિતાએ એક ખુબ જ સુંદર નોટ પણ લખી છે, તો સાથે જ આજે અમે તમને આ પારણાની કિંમત વિશે પણ જણાવીશું.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાએ આ તસ્વીર શેર કરવાની સાથે જ લખ્યું છે, “જયારે તમારી પાસે એક બેબી હોય. ત્યારે તમે નક્કી કરો કે તે સુરક્ષિત અને સારો અનુભવ કરે. એટલા માટે મેં અને રોહીતે આ સુપર ક્યૂટ પારણું અને કોટ લેવાનો નિર્ણય કર્યો.  જેમાં તે ખુબ જ સરળતાથી ખાઈ શકે છે. રમી શકે છે. સુઈ શકે છે અને બધું જ બીજીવાર કરી શકે છે મને હેરાન કર્યા વગર.”

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતા આગળ લખે છે કે, “જે રીતે તે મારા ખોળામાં સુરક્ષિત અનુભવે છે. મેં તેને એવી જ રીતે આ ઝૂલામાં અનુભવતો જોયો છે.” જોકે આ આનિતાની એક પ્રમોશનલ નોટ છે. પરંતુ ભાવના એક માની છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

જો તમે પણ તમારા બેબી માટે આવું પારણું અને કોટ લાવવા માંગતા હોય તપ તમારે તેના માટે માત્ર 9500 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ પારણાની કિંમત 18,999 રૂપિયા છે. પરંતુ તેને તમે 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે મેનમોમ્સ ડોટ ઈન ઉપર ખરીદી શકો છો.

તમને જણાવી દઈએ કે અનિતાએ ગયા મહિનાની 9 તારીખે દીકરા આરવને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે પોતાના મધરહુડને ખુબ જ એન્જોય કરી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)