ગુજરાતમાં ભાઈ વેચી રહ્યા છે 100% શુદ્ધ દેશી ગાયનું ઘી, ભેળસેળ શોધી આપનારને આપશે 51,000/- રૂપિયાનું રોકડ ઇનામ, જાણો કેવી રીતે ખરીદી શકાશે ?

શું તમે પણ ભેળસેળીયું ઘી ખાઈને પરેશાન થઇ ગયા છો ? તો ચિંતા ના કરો, ઘરે બેઠા બેઠા જ વૉટ્સએપ પરથી કરી દો દેશી ગાયનું 100 % શુદ્ધ ઘી, કિંમત છે ખુબ જ નજીવી

આજે બજારની અંદર મોટાભગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળતી હોય છે. કુદરતી વંતી વસ્તુઓમાં પણ લોકો મિલાવટ કરીને સારો નફો કમાવવાનું જ શોધતા હોય છે, અને તેના કારણે જ આપણને જે મળે તે લઇ લઈએ છીએ. પરંતુ લાંબા સમયે આ બધી ભેળસેળ વાળી વસ્તુઓ નુકશાન કારક પણ હોય છે. પરંતુ એકદમ શુદ્ધ વસ્તુ ના મળવાના કારણે પણ આપણે ભેળસેળ વાળી વસ્તુ સાથે સમજોતો કરી લેતા હોઈએ છીએ.

આજે જ્યાં દૂધથી લઈને ઘી સુધીની બનાવટોમાં ભેળસેળ જોવા મળે છે ત્યારે ‘અમૃત રસ” નામની એક બ્રાન્ડ દેશી ગાયનું 100% શુદ્ધ ઘી વેચી રહી છે અને આ બ્રાન્ડ માત્ર શુદ્ધ દેશી ઘી વેચવાનો દાવો જ નથી કરતી. ઘીની સાથે તમને એક ગેરેન્ટી કાર્ડ પણ આપવામાં આવે છે અને સાથે જ જો કોઈ વ્યક્તિ ભેળસેળ શોધી આપે તો તેને 51,000/- હજાર ઇનામ આપવાની પણ જાહેરાત કરે છે.

અત્યાર સુધી આ બ્રાન્ડ ફક્ત સુરતના લોકોને ઘી પહોંચાડી રહી હતી, પરંતુ હવે આ બ્રાન્ડ અમદાવાદ અને વડોદરાના લોકોને પણ ઘરે બેઠા ઘી પહોંચાશે. “અમૃત રસ” બ્રાન્ડ દ્વારા અમદાવાદ અને બરોડામાં ડિલિવરી સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકને ઘરે બેઠા જ 100% શુદ્ધ ઘી 24 કલાકની અંદર જ પહોંચતું થઇ જશે.

આ ઘી એ શુદ્ધતાની બીજી નિશાની છે. જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ, મિલાવટ કે એસેન્સનો વપરાશ કરવામાં નથી આવતો. જો ઘી લીધા બાદ ગ્રાહકને સંતોષ ના થાય તો ઘી પાછું લેવાની પણ “અમૃત રસ” બ્રાન્ડ ખાતરી આપે છે અને એટલે જ આ ઘી ખરીદવાની સાથે જ તમને એક ગેરેન્ટી કાર્ડ પણ આપવામાં આવે છે જેમાં આ તમામ બાબતો લખવામાં આવી છે.

જો તમને પસંદ આવે તો તમે કંપનીના વૉટ્સએપ નંબર +91 9913548422 પર પોતાનો ઓર્ડર પણ ઘરે બેઠા જ બુક કરાવીને ઘરે બેઠા જ ડિલિવરી પણ મંગાવી શકો છો.મોટાભાગે બજારની અંદર શુદ્ધ ઘીની કિંમત ખુબ જ વધારે જોવા મળતી હોય છે પરંતુ જો “અમૃત રસ” બ્રાન્ડના દેશી ગાયના આ 100% શુદ્ધ ઘીની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1200 રૂપિયા પ્રતિ લીટર છે, પરંતુ હાલ અમદાવાદ અને વડોદરામાં કંપનીએ પોતાની ડિલિવરી શરૂ કરી છે અને તેના માટે થઈને કંપની ફક્ત 800 રૂપિયા પ્રતિ લીટર આ ઘી આપી રહી છે.

Niraj Patel