45 વર્ષની ઉંમરે પણ આ ગુજ્જુ અભિનેત્રી દેખાય છે સુપર બોલ્ડ, જુઓ વાયરલ વીડિયો

45ની ઉંમરમાં સોફા પર બેસીને થઇ બોલ્ડ ફિગર બતાવ્યું, જોતા જ ક્રેઝી થશો

બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે 45ની ઉંમરે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. છેલ્લા ઘણા સમયથી ભલે તે કોઈ ફિલ્મોમાં નજર આવી ના હોય પરંતુ તે તેના બોલ્ડ લુકના કારણે અવાર નવાર ચર્ચામાં બનેલી રહેતી હોય છે.

અમિષા છેલ્લા ઘણા સમયથી તેની હોટનેસના કારણે ચાહકોના હોશ ઉડાવતી રહે છે. અભિનેત્રીના ઇન્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો અને વીડિયો જોઈને ખબર પડશે કે અભિનેત્રીની બોલ્ડનેસ દિવસે ને દિવસે વધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Desi Actress UHD 💖 (@actress.uhd_)

અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ઇન્ટીરનેટનું તાપમાન વધારી દેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી તે તેની ફિલ્મો કરતા વધારે બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેવામાં ફરી એક વખત અભિનેત્રીએ તેની બોલ્ડનેસથી લોકોને કાયલ કરી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by P I X E L L A B ❤️ (@pixelabpro)

અમિષાએ થોડા દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર તેનું બુમરેન્ગ વીડિયો શેર કર્યો હતો. તેમાં અભિનેત્રી સફેદ કલરના ડીપનેક ટોપ અને બ્લુ જીન્સ પહેરેલું નજર આવી રહ્યું છે. ખુલ્લા વાળની સાથે અમિષાએ લુકને કમ્પ્લીટ કર્યું હતું. વીડિયોમાં તે સોફા પર બેસીને તેના વાળની સાથે રમતી નજર આવી રહી છે. જોકે લોકોની નજર અમીષાની બોલ્ડનેસ પર ટકેલી હતી. આ અવતારમાં અભિનેત્રી ખુબ જ હોટ દેખાઈ રહી હતી. ચાહકોની વચ્ચે તેનો આ લુક ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by P I X E L L A B ❤️ (@pixelabpro)

અમિષા પટેલનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો છે. તે પ્રસિદ્ધ વકીલ રાજનીતીજ્ઞ બૈરિસ્ટર રજની પટેલની પુત્રી છે જે મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશધ્યક્ષ હતા. વર્ષ 2000માં તેની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બોલિવૂડમાં સુપરહિટ રહી હતી. વર્ષ 2001માં પ્રસિદ્ધ ફિલ્મ ‘ગદર’ માટે તેને ફિલ્મફેર સ્પેશ્યિલ પર્ફોર્મંસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમીષાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જલ્દી તે ‘ગદર 2’માં નજર આવશે. આ ફિલ્મમાં તે ફરી એક વખત સની દેઓલ સાથે નજર આવશે. આ ફિલ્મ 2001માં રિલીઝ થયેલી ‘ગદર’ની સિક્કલ છે. થોડાક મહિના પહેલા અમીષાએ આ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by P I X E L L A B ❤️ (@pixelabpro)

Patel Meet