‘ગદર’ની સકીનાનો રિવીલિંગ ડ્રેસમાં બોલ્ડ અવતાર, 48 વર્ષની ઉંમરે પણ જવાની એવી કે 22 વર્ષની યુવા એક્ટ્રેસ શરમાઇ જાય…જુઓ હોટ Photos

આ જાણીતી ગુજરાતી હિરોઈનના સ્નાન કરતા ફોટા વાયરલ! માહોલ ગરમ થઇ ગયો, જુઓ PHOTOS

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ 48 વર્ષની છે પરંતુ આજે પણ આ હસીના તેના બિકીની લુકથી સારા સારાના હોંશ ઉડાવી દે છે. અમીષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની બિકીની તસવીરોથી ચાહકોના દિલમાં હલચલ મચાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમીષામાં તેના હોટ અને સેક્સી લુકથી બધાના હોશ ઉડાવી દેવાની ક્ષમતા છે. ફિટનેસ ફ્રીક અમીષા પટેલે તેની ઉંમરને જાણે મુઠ્ઠીમાં પકડી લીધી છે. અમીષા પટેલ તે અભિનેત્રીઓમાંથી એક છે જેણે 48 વર્ષની ઉંમરે હજુ સુધી લગ્ન નથી કર્યા. તે એકલી જ તેના જીવનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

ટ્રાવેલિંગની શોખીન અમીષા ઘણીવાર બીચ વેકેશનનો આનંદ માણતી પણ જોવા મળે છે. થોડા સમય પહેલા જ અમીષાએ ફરી બોલિવૂડમાં કમબેક કર્યુ અને સની દેઓલ સાથે ફિલ્મ ગદર 2થી સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી.ગદરની સકીના ફિલ્મો સિવાય પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, ક્યારેક તે બિકીનીમાં તો ક્યારેક બોલ્ડ લુકમાં તસવીરો શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમીષાને ઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ પસંદ છે અને ઘણીવાર તે ટ્રેડિંગ ગીતો પર રીલ્સ બનાવે છે અને શેર કરે તમને જણાવી દઈએ કે અમીષા પટેલના ઈન્સ્ટાગ્રામ પર 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ પણ છે. 9 જૂન 1975ના રોજ અમીષા પટેલનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણે હિન્દી સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

વર્ષ 2000માં તેણે હ્રતિક રોશન સાથે કહો ના પ્યાર હૈથી શરૂઆત કરી હતી, આ ફિલ્મ હિટ રહી હતી. કહો ના પ્યાર કે હૈ પછી અમીષા પટેલે કેટલીક વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તે સની દેઓલ સાથે ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં જોવા મળી હતી. આ ફિલ્મ પણ હિટ રહી પરંતુ તે પછી તે કોઈ હિટ ફિલ્મ આપી શકી નથી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. અમીષા પટેલ બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ ચાહકો વચ્ચે હંગામો મચાવી દીધો હતો.અમીષા પટેલ આજે કોઇ ઓળખની મોહતાજ નથી. તેણે તેની એક્ટિંગના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાની સારી એવી જગ્યા બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અભિનેત્રી અમીષા ના માત્ર ફિલ્મી દુનિયા પણ સોશિયલ મીડિયા પર પણ બોલ્ડ અદાઓથી બોલ્ડનેસનો તડકો લગાવે છે. તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને હોટ વીડિયો ચાહકો સાથે શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમીષા ઘણા લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રીનથી દૂર હતી, પરંતુ તે સારી રીતે જાણે છે કે કેવી રીતે લાઇમલાઇટમાં રહેવું. તે પોતાના હોટ અને બોલ્ડ ફોટા શેર કરીને ફેન્સને ઘાયલ કરવાની કોઈ તક છોડતી નથી. અમીષાનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

Shah Jina