કેટલાક એવા દેશી જુગાડ જે તમારી રોંજીદા લાઈફમાં ખુબ જ કામમાં આવી શકે છે, તમારું મગજ લગાવીને તમે પણ કરી શકો છો આવા અંતરંગી દેશી જુગાડ

આ ના થઇ શકે, તે ન થઇ શકે, એવું બોલવા વાળા આ તસવીરો ચુપચાપ જોઈ લો

આપણા દેશમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં ઝડપ લાવવા માટે ‘જુગાડ’ કરતા હોય છે કારણ કે આજના સમયમાં કોઈની પાસે વધારે સમય નથી, કોઈને કોઈ કારણસર દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણું કામ ઝડપથી અને મુશ્કેલી વિના થઇ જાય એટલા માટે આપણે પોતાનું મગજ દોડાવીને તે કામને ઓછા સમયમાં કરી દેતા હોઈએ છીએ કારણ કે આપણી પાસે ડિંગર્સ ઘણા બધા હોય છે પરંતુ સમયનો અભાવ હોય છે. સામે કોઈ પ્રોબ્લમ, કોઈ મુશ્કેલી જોઈને લોકોના બે રિએક્શન હોય છે- એક એ જે જેવું હોય છે તેવું ચાલવા દેતા હોય છે અને વધારે થઇ જાય તો કોઈને મદદ માટે બોલાવી દેતા હોય છે, બીજા એ લોકો જે તેમના મગજને  મુશ્કેલીનું સમાધાન કરવામાં લગાવી દેતા હોય છે. તેથી આજે અમે કેટલીક એવી તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં લોકોએ ‘જુગાડ’ કર્યો છે. તસવીરો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

1. ઘરે બનાવેલ રોલર કોસ્ટર.

2. સ્ટેન્ડ ઓછું પડ્યું હતું, મગજ નહિ.

3. નાનું તો નાનું પણ મોટું એન્જીનીયરીંગ.

4. પુલ નહતો બની રહ્યો તો ટ્રેનનો ડબ્બો ઉઠાવીને મૂકી દીધો.

5. સુપર એન્ટી-થીફ પ્રોટેક્શન ( હવે કોઈ ગાડી ચોરાવીને બતાવો).

6. PVC પાઇપથી બનેલ બાસ્કેટબોલ ‘હૂપ’.

7. ઘરમાં 2 બેટરી હતી તો કર્યો આવો જુગાડ.

8. ડોરબેલ ખરાબ થઇ ગઈ તો જુગાડ લગાવી દીધો.

9. એક પ્લનગર અને ગરમ પાણી-અને કામ બની ગયું.

10. હવે કોઈ અવાજ ફૂલ કરીને બતાવો.

11. પોતાના ડ્રોનને નદીમાં પડવા/ડૂબવાથી કેવી રીતે બચાવીએ?

12. કમ્ફટેબલ આર્મરેસ્ટ- બસ થોડું વિચારવાનું હતું.

13. ઓટોમેટિક બંધ થવા વાળો દરવાજો.

14. કઈ ના મળ્યું તો આ જ લઇ લીધું.

15. હોમમેડ ડ્રોન (એર ટેક્સી કહેવું પણ ખોટું નહિ હોય).

16. બર્ડહાઉસના પક્ષીઓને બિલાડીથી કેવી રીતે બચાવીએ?

17. એડજેસ્ટેબલ પાનું.

18. હવે કોણ હસી રહ્યું છે ?

19. આ મસ્ત છે ગુરુ.

20. આપણા બજેટ પ્રમાણેની ગેમિંગ ખુરશી.

21. સ્માર્ટ ડિસઇન્ફેકટિંગ

આમાંથી કયો જુગાડ તમને સૌથી વધારે ગમ્યો? અને આમાંથી કયો કયો જુગાડ તમે તમારી જિંદગીમાં કરવા માંગશો? કોમેન્ટ કરીને જણાવજો.

Patel Meet