આ પ્રખ્યાત અભિનેત્રીનો બીભત્સ MMS થયો લીક, અભિનેત્રીએ તોડી ચુપ્પી, કહ્યું, “ખબર નહિ આ બધું કોણ કરી રહ્યું છે”

ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયેલી અભિનેત્રીઓ અને મોડલના અશ્લીલ MMS રિલીઝ થતા હોય છે અને તેના કારણે ઉહાપોહ પણ મચી જતી હોય છે. ઘણીવાર આ એમએમએસ અસલી હોય છે તો ઘણીવાર એડિટ કરેલા પણ હોય છે, ત્યારે આ બાબતે અભિનેત્રીઓને સફાઈ આપવા માટે પણ સામે એવું પડે છે. થોડા સમય પહેલા કાચા બદામ ફેમ અંજલિ અરોરાનો પણ એમએમએસ વાયરલ થયો હતો, જેના બાદ તેણે સફાઈ આપી હતી, ત્યારે હવે વધુ એક અભિનેત્રીના વાયરલ એમએમએસે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક અક્ષરા સિંહ તેના ઉત્તમ અભિનય અને સુંદરતા માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રીએ માત્ર એક પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી અક્ષરા અવારનવાર સમાચારોમાં રહે છે. તે દરરોજ પોતાની કેટલીક તસવીરો કે વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવનારી અક્ષરા છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે.

અક્ષરા થોડા દિવસો પહેલા ઈન્ટરનેટ પર એક MMS વાયરલ થયા બાદ ઘણી ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયોમાં દેખાતી છોકરી અક્ષરા સિંહ છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો સાચો છે કે નકલી. આ દરમિયાન હવે અભિનેત્રી અક્ષરા સિંહે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ એક વેબસાઈટ સાથે વાત કરતા અભિનેત્રીએ આ અંગે પોતાનો પક્ષ રાખ્યો હતો. તેણે કહ્યું કે તે નથી જાણતી કે આ કૃત્ય કોણે કર્યું છે, પરંતુ તેનાથી તેને કોઈ ફરક નથી પડતો.

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા અક્ષરાએ કહ્યું કે મને ખબર નથી કે આવું કૃત્ય કોણે કર્યું છે, પરંતુ મને આ બધી બાબતોની પરવા નથી. કોઈ કંઈ પણ કહે છે. મેં હજુ સુધી વીડિયો પણ જોયો નથી. શું હું વિડિયોમાં દેખાઈ રહી છું? આ બધું કોણ કરી રહ્યું છે તે ખબર નથી. હમણાં મને તેના માટે કોઈ વાંધો નથી. તમારે જે કરવું હોય તે કરો.’ વાયરલ વીડિયો પર આ નિખાલસ જવાબ સાથે, અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તે આ બધી વસ્તુઓથી તૂટવાની નથી.

આ દરમિયાન અક્ષરાનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જેને હાલમાં જ એક યુટ્યુબ ચેનલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં અક્ષરા તેના આંસુ લૂછતી જોવા મળી રહી છે અને તે કહી રહી છે, “હેરાન કરીને રાખી દીધી છે. જે લોકો મને પસંદ કરે છે તેઓને તે ગમશે. હું જ્યાં પણ જાઉં, જ્યાં પણ કામ કરું. તમે રોકી નહીં શકો. તમારું કામ કર જો તમારી પાસે મોટું નામ છે. તેથી કામ કરીને, તમારું નામ બનાવો. દર્શકોને નકલી નાટક બતાવો. તમે લોકો તમારા ચહેરા પર મુખોટો પહેરીને ફરો છો. રિયલ બનો, નકલી ન બનો.”

Niraj Patel