ઐશ્વર્યાની ખાસ દોસ્તે કર્યો હતો ધડાકો…એશ્વર્યાના અનેક આશીક હતા પણ ખુદ એશ લટ્ટુ હતી તેના આ શિક્ષક પર..

દુનિયાની રૂપસુંદરી કોના પર લટ્ટુ હતી? ફ્રેન્ડે કર્યો મોટો ધમાકો..જાણીને અક્કલ કામ નહિ કરે

ખૂબસુરતી, પરફેક્શન અને અભિનયના દમ પર ઐશ્વર્યા રાય બચ્ચને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાવ્યુ છે. તેણે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખૂબસુરતી અને અભિનયના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. ત્યાં ઐશ્વર્યા એક ટેલેન્ટેડ અભિનેત્રી હોવાની સાથે સાથે એક પરફેક્ટ દીકરી, સમજદાર વહુ, ખૂબ જ લવિંગ પત્ની અને દીકરીની બેસ્ટ માતા પણ છે. બધા જ સંબંધમાં તે પરફેક્ટ છે. તેની પ્રશંસા તેના પરિવારમાં બધા જ કરે છે.

શું તમે જાણો છો કે, ઐશ્વર્યાના જીવનમાં એક એવો સમય હતો જયારે તે તેના ક્લાસ ટીચરનાા પ્રેમમાં પડી ગઇ હતી. બોલિવુડની અદાકારા અને બ્યુટી આઇકોનના રૂપમાં જાણિતી ઐશ્વર્યા રાયની કોલેજ મિત્ર શિવાનીએ જૂના દિવસોને યાદ કરતા ખુલાસો કર્યો હતો કે ઐશ્વર્યા કોલેજના દિવસોમાં ઘણી સુંદર હતી. બધા જ તેને પ્રેમ કરવા માંગતા હતા, પરંતુ તે ફિજિક્સના ટીચરને ઇમ્પ્રેસ કરવામાં લાગેલી હતી.

ટીચરને ઇમ્પ્રેસ કરવા માટે તે સૌથી આગળની સીટ પર બેસતી હતી. સ્કૂલ કે કોલેજના દિવસોમાં ટીચર પર ક્રશ થઇ જવો કોઇ મોટી વાત નથી પરંતુ વાત જયારે ઐશ્વર્યાની હોય તો તે ચાહકો માટે ઘણી દિલચસ્પ હોઇ શકે છે. એક એવી છોકરી જેના પાછળ બધા પાગલ હોય છે અને તે પોતાના ફિજિક્સ ટીચર પર દિલ હારી ગઇ હતી. જો કે, તે તો બસ ઐશ્વર્યાના ક્રશ હતા. તે બાદ પણ ઐશ્વર્યાના જીવનમાં ઘણીવાર પ્રેમે દસ્તક દીધી હતી.

ઐશ્વર્યાનું નાામ સલમાન ખાન અને વિવેક ઓબરોય સાથે જોડાઇ ચૂક્યુુ છે, ત્યાં સલમાન અને વિવેક સાથે બ્રેકઅપ બાદ એશના જીવનમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા. બંનએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમને પ્રેમનો પરવાન 2006માં આવેલી ફિલ્મ “ઉમરાવ જાન”ની શુટિંગ દરમિયાન ચઢ્યો. આ વચ્ચે ગીત “કજરા રે” દરમિયાન તેમની વચ્ચે નજીકતા વધી.

આ ફિલ્મના શુટિંગ દરમિયાન બંંને એકબીજા સાથે વધારેમાં વધારે સમય વીતાવવા લાગ્યા, તે બાદ “ગુુરુ”ના પ્રીમિયર માટે તેઓ બંને ટોરંટોમાં હતા. પછી અભિષેક અભિનેત્રીને ઘરની બાલકનીમાં લઇ ગયા અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ઐશ્વર્યાએ પણ હા કરી દીધી અને બંનેએ 2007માં  લગ્ન કરી લીધા. તેઓ બંને એક દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે અને તેઓ હાલ ખુશહાલ જીવન વીતાવી રહ્યા છે.

Shah Jina