અમદાવાદ દીકરીના પપ્પાને શંકા જતા વાંચી દીકરીનું વોટ્સએપ ચેટ તો ઉડી ગયા હોંશ, 2-3 નહિ પણ 20-20 બોયફ્રેન્ડ…

અરરરર, દીકરીના વોટ્સએપમાં 20 લફરાં ઝડપાયા, બધા સાથે બીભત્સ વાતો કરતી હતી, જાણો સમગ્ર મામલો

આજ કાલ સોશિયલ મીડિયાના જમાનામાં યુવક-યુવતીઓ ઠીક પરંતુ બાળકો પણ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોય છે. કેટલીક વાર કેટલાક બાળકો પર માતા-પિતા શંકાકુશંકા પણ કરતા હોય છે. તેઓ તેમના બાળકો કોઇ આડાઅવળા રસ્તા પર મોબાઈલના કારણે તો નથી ચઢી ગયાને તેનું ધ્યાન માતા-પિતા ખાસ રાખતા પણ હોય છે,

પ્રતિકાત્મક તસવીરજો કે તેમ છત્તાં પણ એવા કેટલાક હોય છે કે જેને આડા રસ્તે જવું હોય છે તે જતા જ રહે છે. હાલમાં અમદાવાદમાંથી એક ચોંકવાનરો કિસ્સો સામે આવ્યો છે. નારોલની 20 વર્ષીય કોલેજિયન યુવતીની જ્યારે તેના પિતાએ વોટ્સએપ ચેટ જોઇ તો તેમની દીકરાના એક-બે નહીં પણ 20 બોયફ્રેન્ડ નીકળ્યા.

દીકરીની વોટ્સએપ જોતા તે યુવકો સાથે બિભત્સ વાતો કરતી હોવાનું અને તેના 20 પ્રેમી હોવાનું જાણવા મળ્યુ. આ 20 પ્રેમીમાંથી એક યુવક તો તેને લગ્ન કરવાનું કહેતો અને ધમકી પણ આપતો. દીકરી એક સાથે 20-20 છોકરાએ સાથે વાતો કરે છે અને એક યુવક લગ્ન માટે ધમકી પણ આપે છે તેમ જાણી માતા-પિતા પણ ટેન્શનમાં આવી ગયા.

પ્રતિકાત્મક તસવીર

આ યુવતી દરરોજ કોલેજથી મોડી ઘરે આવચી અને તેને મુકવા માટે પણ અલગ અલગ યુવકો મોડી રાત્રે આવતા. ત્યારે આને લઇને જો તેના માતા-પિતા કોઈ સવાલ કરે તો ઘર છોડીને ભાગી જવાની ધમકી આપતી અને આપઘાત પણ કરી લેવાની ધમકી આપતી. ત્યારે દીકરી ઘર છોડીને ના જતી રહે અને કોઈ ઓચિંતુ પગલુ ના ભરી લે એ માટે માતા-પિતા ટેન્શનમાં રહેતા અને દીકરીને સમજાવવાનો પ્રયત્નો પણ કરતા. પણ તેમ છત્તાં તેમની દીકરી સમજવા તૈયાર ન હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે આખરે યુવતીના માતા-પિતાએ અભયમ ટીમની મદદ લીધી અને તેનું અને તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરાવ્યુ. યુવતીને અભ્યમની ટીમે સમજાવી અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યુ. આ ઉપરાંત યુવતીને લગ્ન કરવાની ધમકી આપનાર યુવકને પણ બોલાવ્યો અને તેને પણ સમજાવ્યો. ત્યારે યુવતીને પોતાની ભૂલ સમજાતા યુવતીએ પિતાની માફી પણ માગી હતી.

Shah Jina