પહેલાથી જ લગ્ન કરેલ પુરુષથી દિલ લગાવીને બેઠી આ 6 અભિનેત્રીઓ, કોઇનો થયો તલાક તો કોઇને છોડી ગઇ પત્ની

4 નંબર વાળી અભિનેત્રીએ થનારા પતિને પહેલા રાખડી બાંધી અને પછી લગ્ન કર્યા, જુઓ

કહેવાય છે કે પ્રેમને કોઇનું બંધન નથી નડતુ. ત્યારે તો પડદા પર જે કિરદાર હોય પરંતુ અસલ જીવનમાં જયારે કલાકાર તેમના જીવનસાથીને પસંદ કરે તો કોઇ પણ બંધન તેમને લાગુુ પડતુ નથી. બોલિવુડની એવી કેટલીક અભિનેત્રીઓ છે જેમનું દિલ લગ્ન કરેલ પુરુષો પર આવી ગયુ હતુુ.

1.કંગના રનૌત : કંગના રનૌતનું નામ હ્રતિક રોશન સાથે જોડાયુ હતુ. કંગના અનુસાર હ્રતિકે તેના સાથે લગ્નનો વાયદો કર્યો હતો. બંનેના રિલેશનશિપની ખબરો જયારે મીડિયામાં આવી તો કેટલાક દિવસો બાદ જ તેમની પત્ની સાથે તલાક લઇ તે બંને અલગ થઇ ગયા. જો કે, સુઝેન ખાને કયારેય પણ તલાક લેવાનું કારણ કંગનાનું નથી કહ્યુ.

2.સુસ્મિતા સૈન : અભિનેત્રી સુસ્મિતા સેન ફિલ્મ પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતી. વિક્રમના લગ્ન થઇ ગયા હતા. તેમણે સુસ્મિતા માટે તેમની પત્ની સાથે તલાક લીધો હતો. પરંતુ બાદમાં સુસ્મિતાાએ તેમની સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ.

3.ટીના અંબાણી : ટીના અંબાણી જયારે અભિનય કરતા હતા ત્યારે તેઓ રાજેશ ખન્નાને દિલ આપી બેઠા હતા. બંનેના અફેરથી થયુ એવુ કે રાજેશ ખન્નાની પત્ની ડિંપલ કાપડિયા પતિને છોડી તલાક લીધા વગર જ ચાલી ગઇ. બાદમાં રાજેશ અને ટીનાનું પણ બ્રેકઅપ થઇ ગયુ.

4.શ્રીદેવી : દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ બોની કપૂર પર દિલ લગાવી બેઠી હતી, બોની કપૂરના લગ્ન પહેલાથી જ થઇ ગયા હતા અને તેમને બે બાળકો પણ હતા. શ્રીદેવીના પ્રેમમાં પાગલ બોની કપૂરે તેમની પહેલી પત્નીને તલાક આપી શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા.

5.શબાના આઝમી : શબાના આઝમી પણ જાવેદ અખ્તરને દિલ આપી બેઠા હતા. શબાના સાથે લગ્ન કરવા માટે તેમણે તેમની પહેલી પત્નીને તલાક આપી દીધો હતો.

6.કિરણ ખેર : કિરણ ખેર પણ અનુપમ ખેર સાથે પ્રેમ કરી બેઠા હતા. કિરણ ખેરના પ્રેમમાં અનુપમે તેમની પહેલી પત્નીને તલાક આપી દીધો હતો.

7.શિલ્પા શેટ્ટી : બોલિવુડની ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. રાજની પહેલી પત્નીનું નામ કવિતા છે. કવિતાએ શિલ્પા પર ઘર તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, અભિનેત્રીએ આ વાતને ખારિજ કરી દીધી હતી.

 

Shah Jina