મનોરંજન

લે બોલો તો શું હવે આમિર ખાન કિરણ સાથે છૂટીને આ અભિનેત્રી સાથે કરશે નિકાહ? પ્રેમથી નીકાળી રહ્યો…

આમિર ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેના છૂટાછેડાને લઈને ઘણા ચર્ચામાં રહે છે. ઘણા લોકોએ આમિર અને કિરણના આ અલગ થવાનું ખોટી પણ ગણાવી હતી. પરંતુ આ બધું હોવા છતાં આમિર અને કિરણ ઘણા પ્રસંગોમી સાથે દેખાતા હોય છે. તાજેતરમાં જ અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી તેના ગ્લેમરસ ફોટોશૂટથી ચાહકોનું દિલ ધડકાવતી રહે છે. કિયારા અડવાણી કયારેક તેના ફોટોશૂટને લઇને તો કયારેક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના કનેક્શનને લઇને ચર્ચામાં રહે છે. જો કે, અભિનેત્રી પહેલાથી જ તેના રિલેશનશિપને લઇને ચૂપ રહી છે.

થોડા સમય પહેલા સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કિયારા અડવાણી જોવા મળી રહી છે. તેણે ટેંક ટોપ અને જોગર્સ પહેરેલુ છે. તે ગાડીથી ઉતરતી જોવા મળી રહી છે.

આ દરમિયાને અભિનેત્રીની ગાડીનો દરવાજો એક વૃદ્ધ ગાર્ડ દ્વારા ખોલવામાં આવ્યો. આ ગાર્ડ કિયારાને સલામ પણ કરે છે પરંતુ તે આ પર કોઇ રિસ્પોન્સ આપતી નથી. ત્યારે હવે આ જ વાતને લઇને કિયારાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક યુઝરે લખ્યુ કે, એક દરવાજો જાતે ખોલી શકતી ન હતી, ઉંમર જો તેમની. ભારતીય સેલેબ્સ પોતાને અમિરાતના અમીરઝાદા સમજે છે. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, પિતાની ઉંમરથી પણ વધારે છે. આ તેના પાસે સેલ્યુટ મરાવે છે. ફાલ્તુગિરી.

હાલમાં જ કિયારાએ તેની યલો ડ્રેસમાં તસવીર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીરમાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી હતી. તેણે વ્હાઇટ શ્રગ અને યલો કલર મેચ કર્યુ હતુ. તેણે સન હેટ પણ કેરી કરી હતી. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

તમને જણાવી દઇએ કે, કિયારા અને સિદ્ધાર્થ બંને જલ્દી જ ફિલ્મ “શેરશાહ”માં જોવા મળશે. તેની પાસે ઘણી ફિલ્મો છે. તે “શેરશાહ”  “ભૂલ ભૂલૈયા 2” “જુગ જુગ જીયો” અને “મિસ્ટર લેલે”માં કામ કરી રહી છે.

આમિર ખાન અને કિયારા અડવાણી તાજેતરમાં એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડીલ કરી હતી. જોકે આ દરમિયાન કંઈક એવું થયું કે આમિર ખાન અને કિયારા અડવાણી ટ્રેન્ડ કરવા લાગ્યા.

આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઇ શકાય છે કે સ્ટેજ પર એન્ટ્રી સાથે કિયારાનું માસ્ક તેના કાનની બુટ્ટીમાં અટવાઇ જાય છે. ત્યારબાદ તે ખૂબ જ પરેશાન થઇ જાય છે. બાદમાં તે આમિર ખાન પાસેથી મદદ માંગે છે. જે બાદ અભિનેતા કિયારા અડવાણીને માસ્ક નીકાળવામાં મદદ કરે છે.

આમિર ખાન અને કિયારા અડવાણીનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાહકો વીડિયો પર ઘણી કૉમેન્ટ્સ આપી રહ્યા છે. ઇવેન્ટ દરમિયાન કિયારાએ સફેદ પેન્ટ સૂટમાં નજર આવી હતી જેમાં કિયારા અડવાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ આમિર ખાન પણ ગોલ્ડ કલરના પેન્ટ અને ટી-શર્ટમાં ખૂબ સરસ દેખાઈ રહ્યા હતા.

કિયારા અડવાણી અને આમિર ખાનનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ અલગ અલગ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું – ‘કદાચ જલ્દી જ કિયારા અને આમિર ખાન’, અન્ય યુઝરે લખ્યું કે તમે બીજા લગ્ન કરવાનું વિચારતા નથી ને?  તો અન્ય યુઝરે લખ્યું કે હવે તમારે આની સાથે નિકાહ પઢવાના છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી ‘કરીના કપૂર’ પણ તેની સાથે મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. આ સિવાય તાજેતરમાં આમિર ખાન અને અલી અવરામનું એક ગીત પણ રિલીઝ થયું હતું જેમાં બંનેની કેમેસ્ટ્રી ખરેખર અદભૂત લાગી રહી હતી.

તેમજ કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. હાલમાં કિયારાની ઘણી ફિલ્મોમાં જોવા મળશે. કિયારા અડવાણી ‘ભૂલ ભુલૈયા 2’, ‘જુગ જુગ જિયો’ અને ‘મિસ્ટર લેલે’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by ✒ (@perfectaamir)

અભિનેત્રી કિયારા અડવાણીએ આગળની હિટ ફિલ્મ ‘કબીર સિંહ’ દ્વારા દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. હવે તેની આગળની ફિલ્મો લક્ષ્મી બૉમ્બ, ભૂલ ભુલૈયા-2, ઇંદુકી જવાની અને શેરશાહમમાં કિયારાને દમદાર અભિનય કરવાનો મૌકો મળશે. ફીલ્મોના સિવાય આગળના દિવસોમાં કિયારા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનિના એક ફોટોશૂટને લીધે પણ ચર્ચામાં આવી ગઈ હતી.