કંગના શર્માએ બોલ્ડ લુકથી વધાર્યુ તાપમાન, સ્માઇલે ખેંચ્યુ બધાનું ધ્યાન, તસવીરો અને વીડિયો જોઇ મદહોંશ થયા ચાહકો

કંગના એ દેખાડ્યું સૌથી બોલ્ડ ફિગર, સ્માઇલે ખેંચ્યુ બધાનું ધ્યાન, તસવીરો અને વીડિયો જોઇ ઉતેજી થયા ચાહકો, ચૂપચાપ જુઓ તસવીરો

બોલિવૂડની સુંદર અને હોટ અભિનેત્રીઓમાંની એક કંગના શર્મા દરરોજ તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. કંગનાના ફોટા, અદાઓ અને નજાકત જોઈને ફેન્સ પાગલ થઈ જાય છે. બોલિવૂડથી ઓટીટી સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી કંગના શર્માની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. તેની કાતિલાના અદાઓ ચાહકોને તેની તરફ આકર્ષિત કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના લુકને લઈને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે.

હાલમાં જ તે મુંબઈમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાનનો તેનો લુક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા. કંગનાના ફોટા જોઈને તમે પણ ચોંકી જશો. આ તસવીરોમાં કંગના શર્મા પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલો પર છવાતી જોવા મળી રહી છે. તેના લુક અને સ્માઇલે મિનિટોમાં જ ચાહકોનું દિલ જીતી લીધું હતું. કંગના શર્માના લુકની વાત કરીએ તો અભિનેત્રી બ્લેક ડીપ નેક હાઈ થાઈ સ્લિટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

આ લુકમાં એક્ટ્રેસ એકદમ બોલ્ડ લાગી રહી છે. આ દરમિયાન કંગનાએ પેપરાજીને ઘણા પોઝ આપ્યા અને તેના ચહેરા પરની સ્માઇલે તેના ચાહકોના દિલ જીતી લીધા. જણાવી દઈએ કે 3 એપ્રિલ 1989ના રોજ હરિયાણામાં જન્મેલી કંગના શર્માએ વર્ષ 2012માં મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણા ફેશન શૂટ અને જાહેરાતોમાં કામ કર્યું હતું અને 2014માં મિસ મેક્સિમ સ્પર્ધામાં રનર અપ રહી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

કંગનાએ વર્ષ 2016માં ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ટીવી પર લોકપ્રિયતા મેળવી હતી. કંગના શર્મા ‘ધ કપિલ શર્મા શો’, ‘તુ સૂરજ મેં સાંઝ’ જેવા ટીવી શોમાં જોવા મળી હતી. આ સાથે તેણે બીજી પણ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તે વેબ સિરીઝ ‘મોના હોમ ડિલિવરી’ અને ‘ધ કસિનો’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Previous Article

ચીયરલીડરના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો IPLનો આ સ્ટાર ક્રિકેટર, ખૂબસુરતીનો કોઇ જવાબ નથી- બિકિની લુકમાં કરે છે ક્લીન બોલ્ડ

Next Article

આ સ્ત્રી નહિ દેવી છે ! છોકરીએ આપી એવી ટિપ્સ કે વીડિયો થઇ ગયો વાયરલ, લોકોએ કર્યુ આવી રીતે રિએક્ટ

error: Protected Content!