ગ્લેમરસ અમીષા પટેલે બિકિનીમાં લહેરાવી બોડી, દિલકશ અદાઓ ચાહકો ઝૂમ કરીને કરીને જોવા માંડ્યા

46 વર્ષ થઇ ગયા તો પણ કુંવારી છે અમીષા પટેલ, દિવસેને દિવસે જુવાન થઇ જાય છે…બિકિની પહેરીને ઇન્ટરનેટ ધુણાવ્યું, જુઓ ફોટાઓ

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ આજે કોઇ ઓળખની મોહતાજ નથી. તેણે તેની એક્ટિંગના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાની સારી એવી જગ્યા બનાવી છે. અભિનેત્રી અમીષા ના માત્ર ફિલ્મી દુનિયા પણ સોશિયલ મીડિયા પર પણ બોલ્ડ અદાઓથી બોલ્ડનેસનો તડકો લગાવે છે. તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને હોટ વીડિયો ચાહકો સાથે શેર કરે છે.

અમીષા પટેલની તસવીરો જોવા માટે ચાહકો આતુર પણ રહેતા હોય છે. હાલમાં જ અભિનેત્રીએ તેની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે યલો વન શોલ્ડર બ્રાલેટ અને સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ સિઝલિંગ અને હોટ તસવીરોમાં અભિનેત્રી ઘણા સેખ્સી અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રી તેની આ તસવીરો દ્વારા ચાહકોના હૃદયના ધબકારા વધારતી જોવા મળે છે.

અમીષા પટેલે તેનું આ ફોટોશૂટ સ્વિમિંગ પૂલની બાજુમાં કરાવ્યુ છે. આ તસવીરોમાં અમીષા પટેલ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી અને ચાહકોને ક્રેઝી કરતી જોવા મળી રહી છે. આ પહેલા તેણે તેની બે તસવીરો શેર કરી હતી, જેમાં તે તેનું મોઢુ છૂપાવતી જોવા મળી હતી અને આ પહેલા તેણે બ્લેક ડીપ નેક ટોપમાં કિલર પોઝ આપ્યો હતો. અમીષા પટેલનો હોટ અવતાર જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ સાથે તેની તસવીરો પર જોરદાર કમેન્ટ કરી રહી છે. એક ચાહકે લખ્યું છે, ‘ખૂબ સરસ.’ એક ચાહકે લખ્યું છે, ‘વાહ.’ એક ચાહકે લખ્યું છે કે, ‘સુપર એક્ટ્રેસ.’ એક ચાહકે લખ્યું છે, ‘હોટ.’ જણાવી દઇએ કે, અમીષા પટેલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ગદર 2’ માટે ચર્ચામાં છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગદર 2’ ફિલ્મ ‘ગદર’ની સિક્વલ છે. આ ફિલ્મમાં અમીષા પટેલ સાથે સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘ગદર’ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન પણ અનિલ શર્માએ કર્યું હતું. ફિલ્મ ‘ગદર’માં અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માએ સની દેઓલ અને અમીષા પટેલના પુત્રની ભૂમિકા ભજવી હતી. ચાહકો ફિલ્મ ‘ગદર 2’ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને સની દેઓલ અને અમીષા પટેલની જોડીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે આતુર છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

Shah Jina